________________
૧૯૦ વાચક કુશલલાભ વિરચિત. [આનંદ કાવ્ય.
ઇષ અવસરિ દસઉર, પુર પાલ સરિ. વિદ્યાબલિ અંબર ભમઈ, અતિસય ભરપૂર; તીરથ જઈ જિણવર નમઈ, તે નમઈ શત્રુંજય પ્રમુખગિરિ, સદા પાખિ પારઈ, પાલિતાણુઈ રહઈ થાણુઈ, નાગાર્જુન જોગી તણુઈ; તે વાત સેવન કાજી ધમતાં, માસિ છડઈ રસિ કરઈ, કરિ કેપ ભેરવ વીર નાખઈ, રૂપ પંખિનું ઈ. ૧૧ તિર્ણિ પાલિત્તા સૂરિનઈ, જાણ્યઉ એહ મહંત, પૂછઈ સુર કે દાખવઉ, અતિસય ગુણવંત કૃપા કરી મુજ ભાખવું, ગુરુ તેહ ભાષઉ જેહ થંભઈ, ઉપદ્રવ સુર નર તણા, તિણ કહ્યઉ કાંતીનઈ પ્રાસાદ, પાસ છઈ પ્રભુ થંભણ; કુણ જન્મ વીર વેતાલ વ્યંતર, સહુ તસુ સવા કરઈ, તેહની દૃષ્ટિ સાધિ વિદ્યા, જેમ તુજ વંછિત સરઈ. ૧૨ વિદ્યા એ આકર્ષણી, હતી જેગી પાસ, તે પ્રતિમા આણી તિહાં, થાપી નિજ આવાસિક સોવન રસ સાધઈ જિહાં, રસ તિહાં સીધુ સુજસ લીધુ, નદી સેઢીનઈ તટઈ, ગુરુનધિ જણાવ્યઉ તિણિ કહાયુ, બિંઃ સંડાર્યઉ ઘટઈ; ઇણિ કાલ ધર્મ સુઠામ શેડા, હસ્યઈ લે છાઈન ઈહ, ખાખરા તલિ સેઢિકા તીરઈ, બિંબ ભંડાર્યું તિહાં. ૧૩
ઢાલ, મેઘ આગમ સહી નદીય ઊવટિ વહી, વેલુકા બિંબ ઉપર વહઈ એ, તેણ ભુઈ ધણ ચરઈ ખીર સુરહી ઝરઈ, ચીકણી ભૂમિખા ખરતલઈ એ; કેતલા દિન પછઈસુગુરુ ખરતરગછિ, શ્રીઅભયદેવસૂરી એ, ષટવિગય પરિહરી ઉગ્રતપ આદરી, રગતિ પિત્તિ થયા મુણ્િવરૂ એ;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org