SearchBrowseAboutContactDonate
Page Preview
Page 512
Loading...
Download File
Download File
Page Text
________________ મહોદધિ માત્ર શ્રીસ્તંભનકપાધનાથ-સ્તવનમ, ૧૮૯. અસીય સહસ વરસ માં પૂજ્યા, જઈ હતા પાયાલઈ, વરૂણઈ એ પ્રાસાદ કરાવ્યુ, તવ થાણ્યા ઈણ જેિણલઈ. ૭ સહુ વાત કરીનઈ, વાસિગ ગયુ પાયાલિ, શ્રીકૃષ્ણ નરેસર, મનિ ચિંતઈ તિણ કાલિક જુ એહવઉ તીરથ, હુઈ દ્વારિકા મઝારિ, તુ જાણું નરભવ, સફલ થયુ સંસારિ; સફલ જનમ કવિનઈ કા જઈ, તેહ બિંબ ઈહ આણુઈ, શ્રીદ્વારિકા હેમમય જિગહર થાયા પ્રગટ પ્રમાણુઈ; ઘણુ કાલ પૂજા તિહાં પામી, કર્મ નિકાચિત જાણી, શ્રાવકનઈ સુપનંતરિ આવી, દેવ વદઈ ઈમ વાણું. પ્રભુ પ્રતિમા વાહણ, લેઈ સમુદ્ર મઝારિ, મૂકે નગરી, થાસ્યઈ અવર પ્રકારિ; તિણિ સાગર અંતરિ, કાલ ગયુ બહુ જામ, દક્ષિણિ દિશિ ઉત્તમ, કાંતીનગરી કામ; કાંતીનગરી જૈન વસઈ તિહાં, શ્રાવક સાગરદત્ત, વાહણ સાત વહઈ વ્યાપારઈ, પિતઈ પરથલ વિત્ત; અન્ન દિવસ સાયર વિચિ વહતાં, જિહાં છઈ થંભણપાસ, ઉપરિ આવ્યા થંભ્યા વાહણ, તે સહી થયા ઊદાસ. માસ દિવસ વાણુ થઈ, અંબરિ સુરરાય, પ્રતિમા થંભણ પાસની, સાયર બ્લમહિ; સુર પ્રગટ્યઉ જિનશાસનઈ, સુર કહઈ વાણું, એહ પ્રતિમા ભાવસું, પ્રગટી કરૂ જઈ; જિન કાંતીનગરી જિણહરિ, મૂલનાયક એ ધરૂ; તે બિન કાંતીનગરી થા, કહઈ બહુ આવક તિહા, એ સકલ તીરથનાથ સમરથ, પુરોબિ સિલ્ય હાં. ૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004841
Book TitleAnand Kavya Mahodadhi Part 7
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1926
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy