________________
૧૮૮ વાચક કુશલલાભ વિરચિત. [આનંદ કાવ્ય. તિણ લંક સાધી સીત આણી, તેણ વનિ આવ્યા વલી, દિન આઠ અડાહી મહોચ્છવ, કિયા મનિ પૂગી રલી; શ્રી રામરાજા શુદ્ધ શ્રાવક, વિનીતા નગરી વસઈ, વીસમા જિણવર તણુઈ વારઈ, ઈમ થયું ગુરૂ ઉપદિસઈ. ૩ ઇણિ અનુકમિ રે કિલું ટાલ ગણું વડી,
તે પ્રતિમા રે તિણુઈ વન નિશ્ચલ રડ્ડી; તિણિ અવસર રે ઈંદ્ર તણુઈ આઈસ કરી,
સાયર તટ રે વનમય દ્વારાપુરી; દ્વારિકા નગરી કૃશ્નરાજા, અર્ધ ભરત તણે ધણી, તિહાં વસઈ યાદવ કેડિ છપન, વહઈ આન્યા જિનતણું; તિણિ કાલ તિણિ વન તેહ તીરથ, તીહની મહિમા સુણી, સારંગપાણી ભાવ આણી, આવ્યું તિષ્ઠિ જાત્રા ભણી. ૪
- લાલ, આવ્યુ તિહાં નરહરિ, જિpહરિ અતિ ઉલાસ; મનનઈ આણંદઈ, વંદઈ થંભણ પાસ; પેખઈ અતિ નવલી, પૂજા પ્રભુનઈ દેહ, એ કેણિઈ કીધી, ઈમ મનિ થયુ સંદેહ; સંદેહઈ સઉ અટવી ચિહું, પાસઈ નહી માનવ સંચાર, કિઈ કરી વિદ્યાધર સુરવરે, પૂજા સતર પ્રકાર; ઇસિઉ વિમાસી મંડપિ અંતર, રહ્યા તિગુપતિ ઠામ, મધ્યરાતિ પાતાલઈ આવ્યઉં, વાસિગ વિસહર સ્વામિ. ૬ તિહાં આવી પ્રણમઈ, ઘઈ નાટક આદેસ, મિલિ નાગકુમારી, વિરચઈ અદભુત વેસ; શકસ્તવે પભણ્યઉ, જાણ્ય શ્રાવક એહ, હરિ પ્રગટ્યા તતખિણુ, સાહમિ તણુઈ સનેહ; સસનેહ વાસિગ કૃણ નસર, અઈઠ બિંબ વખાણુઈ, એ થંભણ પાસ જિાણેસર, આદિ ન કઈ જાણુઈ;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org