________________
વાચક કુશલલાભ વિરચિત.
[આનંદ કાવ્ય.
કેતલે વરિસે દેસ ગુજજર, સકલ ઑછાયન થયું, ભલ ઠામ જાણિ બિંબ આણી, નયર ખંભાઈત ઠવ્યુ. ૧૭
ઢાલ, થંભનયરિ સિરિપિસ જિસરૂ, દિન દિન દીપઇ અતિ અલવેસરૂ, જાત્ર કરવા મુજ હુંતી રેલી, પ્રભુ તુહ્મ ભેટ્યા આસ સહુ ફલી; મુજ આસ સફલી થઈ સઘલી, જામભેચ્ચા જગપતિ, સિભાગ્ય સંપત્તિ કરઉ ઊન્નત્તિ, કહું એની વીનતી; અસસેણુ વામાવ નંદન, ધ્યાન માને તોરૂં ધરૂં, કરૂ કૃપા સામી સીસ નામી, સદા તુઝ સેવા કરઉં. ૧૮ ઈમ તવ્યઉ થંભણુ પાસ સામી, નયર શ્રીખંભાઇતમાં, જિમ સગુરૂ શ્રીમુખિ સુણી વાણી, શાસ્ત્ર આગમ સંમતઈ; એ આદિ મૂરતિ સકલ સૂરતિ, સેવતાં સુખ સંપવઈ, મનિ લાભ આણી ભાવ જાણી, કુશલલાભ પર્યાપઈ. ૧૯
1 રૂતિ મનપાર્શ્વનાથસ્તવન | ॥ संवत् । १६५१ वर्षे । चैत्र सुदि द्वितीय पडवादिने । बुधवारे । श्रीमहिमनगरे । श्रीकीर्तिरत्नसूरिशाषायां । शि० मुष्यश्रीलावण्यशीलोपाध्यायानां । शिष्यवा० श्रीपुण्यधीरगणि । शि० वा श्रीमानकीर्तिमणिशि० वा०. श्रीगुणप्रमोदगणिशि० वा श्रीसमयकीर्तिगणिशिक पं० विनयकलोलगणिशिय पं० धर्मकलोलगणिशि. ५० हर्षकल्लोलमुनिना लिलेखिः। पंखमी, उमापते । शुभं भवतु । श्री. संखवालशपायां । सा० सुहताण वपुत्र सा० खेतसी सा० चांपली । सा० खेतसी तपासा. विमलली. पानार्थ । लिषितं । पुण्याचे शुभ भूयारी।
શી ય છે . શ શ તા. ૨૦ રને હરિ ૧ મૃતક ય, તારા વિના મ ા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org