________________
વાચક કુશલલાભ વિરચિત
[આનંદ કાવ્ય.
૬પ૨
એક વસ્યા કુલે ઊપની, ભર દેવને ઘણુ લણ, તેહી નિરત અલી, કામકંદલા સીલ
गाथा सुद्धमग्गम्मि जाया, सुहेण गम्मति सुद्धमग्गम्मि । जे पुण उम्मग्गजाया, मग्गे गम्मति तं चुजं ॥६५३॥
દૂહા. ઈમ જે ઉત્તમ નારિ નર, પાલઈ નિરમલ સીલ; ઈ લકે સુખ સંપજઈ, પરભવ સંપત સલીલ. ૬૫૪
१ शुद्धमार्गे जाताः, सुखेन गच्छन्ति शुद्धमागें । ये घुनरुन्मार्गे जाताः, मार्गे गच्छन्ति तदाश्चर्यम् ॥६५३॥
અર્થ–શુદ્ધ માર્ગમાં જન્મેલાઓ શુદ્ધ માર્ગમાં સુખ પૂર્વક જાય છે; પણ જેઓ ઉન્માર્ગ (ખરાબ માર્ગ) માં જન્મેલા હોવા છતાં માર્ગમાં જાય છે, તે જ આશ્ચર્ય છે. ૬પ૩
(૧) વનિ ઘનિ લીલ. (૨) * તફહી. + તુહી. 1 તહી. (૩) * નિરમલ પાલિઉં – I કું. (૪) * લેકિઈ x ભાવિ સુખ જસ. I ઈણ ભવિ સુખ સંપતિ હુવે. (૫) સંપતિ લીલ. – * લિ. * સીલઈ સવિ સુખ સંપજ. + શીલેં.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org