SearchBrowseAboutContactDonate
Page Preview
Page 506
Loading...
Download File
Download File
Page Text
________________ મહોદધિ માટે ૭ માધવાનલની કથા. ૫૫ ૧૬ સલિઈ સુર નર રંજીયઈ, સીલઈ સવિ સુખ હોઈ, કામકંદલા તણી પરઈ, વંછિત પાવઈ ઈ. ઘણા દિવસ સુખ ભગવી, અંતઈ ધર્મ આધાર; દાન પુણ્ય બહુલા કરી, પામી પરમ સમાધિ. ઇંદ્રસભાએ એકડા, સ્વર્ગ લેક સુખ ઠામ; ઉત્તમ બે બે ઉપના, કરી અપૂરવ કામિ. * સ્વર્ગ લેક્સ વિ દેવતા, મિલિયા મનને રંગ; દેવતણા સુખ ભગવઈ, ઈંદ્રસભા ઉછરંગ. ચોપાઈ. ૫૭ ૬૫૮ માધવાનલની એ ચોપાઈ, સુણઈ કે એક મન થઈ; તેહના સદા મનોરથ ફલઈ, મનછિત સુખ સંપત મિલઈ. ૬૫૯ (૧) ૪ સિદ્ધિ. – * રિ. (૨) * અતિ ધરમ આરાધિ. * અસલ ધણું. I અણુસણ ધમ આરાધ. – ૪ છે. (૩) સુ ઠામ. (૪) * બેઉ. ૪ બેને. + બે તે. – ૪ મ. (૫) I ધરી. - * ગિ. (૬) * ચઉપઈ. + ચઉપાઈ. | ચોપાઈ. (૭) કે. (૮) * ક. I સુણિજે સહ એક મને. (૯) + ફ ા ફલે. - * વાં – * તિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004841
Book TitleAnand Kavya Mahodadhi Part 7
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1926
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy