SearchBrowseAboutContactDonate
Page Preview
Page 504
Loading...
Download File
Download File
Page Text
________________ પ મહોદધિ મો9] માધવાનની કથા ૧૮૧ સપતભૂમિ મંદિર સહિત, સુજસ સયલ સંસાર લીધી; માય તાય બંધવ બહિન મિલેઉ સહ પરિવાર, કામકંદલા સંગતે, સુખમાં ગમઈ સંસારિ ૬૪૭ ચોપાઈ. મિલિયા મા તારા પરિવાર, માધવ મનિ આણંદ અપાર; કામકંદલા સાથ સદા, સુખ ભગવાઈ સદા સંપદા. ૬૪૮ દિન પ્રતિ રાય દિયઈ બહુ માન, સુખ વિલસઈ દેવતા સમાન ચાર પુત્ર જયા સંતાન, પ્રગટયા મંદિર નવે નધાન. ૬૪૯ દૂહા, * વિવિધ વિષય સુખ ભેગવઈ, રાજ રિદ્ધિ મંડાણ; કુશલલાભ ઈણિ પરિ કહઈ, એ સહી પુણ્ય પ્રમાણ ૬૫૦ * ઉત્તમ કુલ જે અવતરઈ, પાલખ ઉત્તમ રીતિ; અચિરજ કેહઉ ચિત્તનઉ, જે વાંસઈ વારૂ ભીતિ. ૬૫૧ (૧) * મિલિઉ + મિલી. (૨) * સંગતિઈ. + સંગતિએ. I સંગર્ત. (૩) * મણુઈ I માણે. (૪) * મિલા – * થિ. I હૈ. (૫) + મુદા. (૬) I વિલસઈ ભોગ સુખ. (૭) * રાઈ દઈ. + દીયે 1 દીર્થ. (૮) વિલર્સ છે દેવ. - * રિ. - * રિ. - * નિ. - I લે. - I ત. (૯) + અચરજ કે ચિત્તનુ. (૧૦) [ જે હવે. - I ત. – લિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004841
Book TitleAnand Kavya Mahodadhi Part 7
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1926
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy