________________
છે. સદરહું મૂલ મત આપવા માટે પંડિતવર્ય લાલચંદ ભગવાનદાસ ગાંધીના ઋણી છીએ.
શત્રુંજય મંડન–શ્રી આદિનાથસ્તવન અર્થાત્ આલોચનાસ્તવનના બે બ્લોક આપવામાં આવ્યા છે તે કવિવર સમયસુન્દરગણિના પિતાના હસ્તાક્ષરોમાં છે, અને બે બ્લેકમાં પૂર્ણ થાય છે. એ સ્તવન બહુધા કોઈ સ્થલે પ્રસિદ્ધ થયેલું જોવામાં આવ્યું નથી જેથી આખું સ્તવન મૂલભાષામાં જ અત્રે આપવું ઉચિત ધારું છું –
| શ્રીગુસ્થાનમઃ | બે કર જોડી વિનવુંછ, સુણિ સામી સુવિદીત; કુડ કપટ મૂકી કરીજી, વાત કહું આપ વીત.
- કૃપાનાથ ! મુઝ વીનતી અવધારિ ! તું સમરથ ત્રિભુવન ધણીજી, મુઝનઈ દુતર તારી;
- કૃપાનાથ ! મુઝ વીનતી અવધારિ. ભવસાયર ભમતા થકાજી, દીઠા દુખ અનંત; ભાગસંગ તું ભેટીયઉછે, ભયભંજ) ભગવત. જે દુખ ભાં જઈ આપણુંછ, તેહનઈ કહિયાં દુખ; પરદુખ ભાંજણ તું સુવૈઉજી, સેવકનઇ ઘઈ સુખ. ૩ આયણ લીધા પધજી, જીવ લઇ સંસારિ; રુપી લષ(મ)ણ માસતીજી, એહ સુણ્ય અધિકાર. કૃ૦ ૪ ૧ ભાગ્યસંયોગે. ૨ ભેટીયો. ૩ સુ. ૪ ૫ખીજી-વિના. આલયન લીધા વિના. ૫, લક્ષ્મણ બાળથી રાંડેલી બ્રહ્મચારિણી સાવી અતિ તપ કરવા છતાં પણ અતિચારની આયણ ન કરવાથી અને તે
વીશી ભમી. - - આપ આપશું. પ્રતિમાં દરેક સ્થળે આ૫, આપણું, આપણામાં “આં' છે. આ ઉપર અનુરવાર કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org