________________
ખુશ્કફહમઃખુફહમ્-ઉમદાબુદ્ધિ, ઉત્તમ સમજ શક્તિ, સુર્માત. ખુલ્ફહમ શબ્દ જૂદા જૂદા ગ્રન્થોમાં નીચે પ્રમાણે લખાયો છે. પુષ્ફહમ ભક્તામર સ્તોત્રની વૃત્તિમાં. પુજ્યુહમા, પુસ્યુહદમા-શોભન સ્તુતિ કાદમ્બરી વગેરેમાં.
વિશેષમાં કવિવર સમયસુદરજીના લેખમાં પાને ૩૦થી ૩૪ સુધીમાં તથા પાને ૧૦૬/૭માં પૂરવણીમાં શ્રી સુન્દરની સંસ્કૃત ભાષાની કૃતિ આપવામાં આવેલી છે, તેની અંદર એજ કવીશ્વરે રચેલી રૂષભ-ભક્તામરની કૃતિનો વધારો દેખાડતાં આનંદ થાય છે. કેમકે કવિવર સમયસુન્દરકૃત ઋષભભક્તામર કાવ્ય અમોને પ્રાપ્ત થયું છે અને તે શ્રીઆમેય સમિતિ તરફથી છપાઈ બહાર પડનાર છે. | સર્વ કાવ્યોની પ્રતો, શ્રીમદ્ સૂરીશ્વર શ્રી વિજયસિદ્ધિસૂરિના શિષ્યરત્ન મુનિરાજ શ્રીરિદ્ધિવિજય, તશિષ્ય મુનિરાજ શ્રીસંપતવિજયજીએ મેળવી હતી અને તેઓશ્રીએ આ મૌક્તિકનું સંશોધન કાર્ય કર્યું હતું જે બદલ તેઓશ્રીને પણ અંત:કરણથી ઉપકાર માનીએ છીએ.
આ પુસ્તક જોડે શ્રીયુત ચિ. ડા. દલાલનું નામ જોડવામાં આવ્યું છે. તેઓનું અંગ્રેજી ગૂજરાતી ચરિત્ર છાપવાની પરવાનગી આપવા માટે તથા વડોદરાની સેંટલ લાયબ્રેરીમાંથી બ્લેક આપવા માટે લાગતા વળગતાઓને અંતઃકરણથી આભાર માનીએ છીએ.
આ પુસ્તકમાં કવિવર સમયસુંદરજીના સ્વહસ્તે લખાયેલા “શત્રુંજય મંડન-શ્રી આદિનાથસ્તવનનાં બે બ્લેક આપ્યા
१ दधानः पुष्फहमिति बिरुद शाहिनार्पितं ।। આખા ક માટે જુઓ જયવિજયવાળા લેખનું પાનું ૧૩૬ મું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org