________________
મહાધિ મા]
भाषधानानी स्वाः
૧૪૯
* सा कह-न संभरिज्जर; जस्स घरदारसोस्मनिसा ।
हरिणीव्य- जूह भट्टा अच्छइ : मग्मं विलोयेति ॥५२३॥ ८ २जो जह रसेण रसिओ, सो पक्खो तस्सअमीयवारिच्छो । भमरो रमइ कमलिणिम्मि, घुणकीडी ककम्प || ५२४ ||
श्लोक वाजिवारण लोहानां, काष्ट पाषाण वाससाम् । नारी पुरुष तोयानां, अंतरं वृहदंतैरम् ||५२५||
(१) * म.
१ सा कथं न संस्मर्यते, यस्य गृहद्वार तोरण निषन्ना । · हरिणीव यूथन्नष्टा, अस्ति मार्ग विलोकयति ॥५२३॥ અ:—તેણી કેમ ન સાંભરે કે જે ઘરના બારણા ઉપરના તેરણમાં બેઠેલી ટાળાંથી ભ્રષ્ટ થએલી હરણિની માફક માગ જોતી હાયવાટ જોઇ રહી હૈાય. ૫૨૩
२ यः यद्रसेन रसिकः, सः पक्षः तस्य अमृतसदृशः । भ्रमरः रमति कमलिन्यां, घुणकीटः शुष्ककाष्टे ॥ ५२४॥ અ:--જે જે રસ વડે રસિક હાય તે પક્ષ તેને અમૃત સમાન ઢાય છે. જેમકે ભમરે કમલનમાં આનંદ કરે છે પણ ધુણકીડા સુકા લાકડામાં તેને કાચીને આનંદ કરે છે. પર૪
૩ અ: વાડામાં અને હાથીમાં, લાટામાં અને લાકડામાં, પત્થરમાં અને વજ્રમાં, સ્ત્રીમાં અને પુરૂષમાં તથા પાણી પાણીમાં જે અંતર છે તે માટું અંતર છે-માટે તફાવત ફેર છે. પરપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org