________________
૧૫૦ વાચક કુશલલાભ વિરચિત. [આનંદ કાવ્ય. * केतकीकर पत्राणां, वेश्या व्याल केसरीणां च ।
मूलं तत्र न गृह्नियात् , गुणा एव तु गृह्यते ॥५२६॥
માધવ વલિ વલિ વિનવઈ, સાંજલિ વિકમ સ્વામિ પરદુઃખ ભંજણ સાંભલી, બે ઈણ કામિ. પર૭
૨ श्लोकार्थेन अहं वक्ष्ये, यदुक्तं ग्रंथ कोटिभिः । परोपकारः पुण्याय, पापाय परपीडनम् ॥५२८॥ अकिं तेन जातजातेन, यस्यात्मा दुर्भरोदरः । समर्थो नोपकाराय, तेनापि जनितेन किं ॥५२९॥
(૧) + હું આવિ તિણિ. (૨) I p.
૧ અથ –કેતકી, કીરણ, પાંદડાંઓ, વેશ્યા, સપ અને કેસરિ સિંહ તેઓનું મૂળ ગ્રહણ ન કરતાં ગુણોજ ગ્રહણ કરવા. પર૬
૨ અથર–ઠેડે ગ્રથો વડે જે કહ્યું છે તે હું અડધા એકમાં કહિશ. કે પરોપકાર કરવાથી પુણ્ય માટે થાય છે અને બીજાને દુખ કરવું તે પાપ માટે થાય છે. પ૨૮
૩ અર્થ:–તેઓના પેદા થવાથી શું ? કે જેઓ પિતાનું પેટ દુખથી ભરતા હોય, અને જે ઉપકાર કરવામાં પણ સમર્થ નથી તેના જન્મવાથી પણ શું. પર૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org