________________
૧૪૮
વાચક કાલલાભ વિરચિત [આનંદ કાવ્ય.
નારી વેશ્ય તંતિ જલ, સર પત્થર કેકાણ; એ સતહીં અંધલા, ફેરણહાર સુજાણ.
પ૨૦
* कमलाण कंतगुणा, महुकरो जाणइ परिमलयं ।
छायाछेअ वसंता, सालूरा नेव जाणंति ॥५२१॥ २जो जाणइ जस्सगुणं, सो तस्स आयरं कुणइ ।
फलियं दक्खाराम, काको लिंबोलिअं चुणइ ॥५२२॥ (૧) * નરવઈ. + નવે. ન. (૨) * સહજિઈ હુઇ. આ ધલા. (૩) + મો. १ कमलानां कान्तगुणाः, मधुकरः जानाति परिमलकम् ।
छायाछेक वसन्ताः सोलूराः नैव जानन्ति ॥५२॥
અથ –કમળાની શભા વિગેરે ગુણો અને સુગંધીને તેનાથી ર વસતા ભમરાઓ જાણે છે પરંતુ તેનીજ છાંયામાં વસતા દેડકાઓ જાણું શકતા નથી. પર૧ २ यः जानाति यस्य मुणं, सः तस्य आदरं करोति । फलितं द्राक्षाराम, काकः निम्बोलिकं चिनुते ॥५२२॥
અથ જે જેને ગુણ જાણે છે તે તેને આદર કરે છે, જેમાં કાગડ ફલા દ્રાક્ષના માંડવાને છોડિને લિંબડાની લીલીઓ ચણે છે–ખાય છે. પ૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org