________________
મહાધિ મેછ માધવાનની કથા ૧૪૭ * इकं खाअइ अवड, बीयं च कडक्व रक्खियं धरइ । ___ अनं वंछइ चित्ते, मसाण सारिछिया वेसा ॥५१७॥
ચોપાઈ, માધવ કહે સુણે રાજાન, નારી સગલી નહીં સમાન તિહુ ભવનમઈ જઈ સહી, કામકંદલા ઉપમ નહીં. પ૧૮
शैले शैले न माणिक्य, मौक्तिकं न गजे गजे । साधवो नहि सर्वत्र, चन्दनं न वने वने ॥५१९॥
१ एकं खादति अवड, द्वितीयं च कटाक्षरक्षितं धरति । अन्यं वाञ्छति चित्ते, स्मशान सहशा वेश्या ॥५१७॥
અથ––એકને ચંચા પુરૂષની માફક (ખેતરમાં કે ઘર ઉપર બનાવટિ કરવામાં આવતી પુરૂષની આકૃતિ જે જાનવરોથી ખેતર કે ઘરનું રક્ષણ કરવા માટે કરવામાં આવે છે) ખાઈ જાય છે અને બીજાને કટાક્ષથી પકડી રાખે છે તથા મનમાં બીજાને ચાહે છે એટલાજ માટે વેશ્યા મસાણ જેવી છે. ૫૧૭
(૧) * કહઈ સુણુઉ. (૨) * ત્રિણિ ભુવન માં જોયાં. (૩)
૨ અર્થ–પતિ પર્વને માણેક હેતાં નથી, હાથીએ હાથીએ મોતિ હેત થી, સર્વ ઠેકાણે સાધુ પુરૂષો હેતા નથી, અને જંગલે જગ સુખાનાં વૃક્ષો હતાં નથી. પાકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org