________________
સિદ્ધિચંદ્રજીએ તથા શ્રીદેવચંદ્રજીએ બંનેએ શોભન સ્તુતિ ઉપર ટીકા રચેલી હોવાથી દેવચંદ્રજીની ટીકા યાતે સિદ્ધિચંદ્રજીની ટીકાને બદલે શ્રી ભાનુચંદ્રજીનું નામ નોંધાઈ ગયું હોય. શ્રીમાનુચંદ્ર શિષ્ય શ્રીસિદ્ધિચંદ્રજીવાળી તથા શ્રીદેવચંદ્રજીવાળી બંને શિષ્યની બંને ટીકા શ્રીઆગોદય સમિતિ તરફથી છપાવવી શરૂ થએલી છે.
આટલે ઉહાપોહ કર્યા છતાંએ કદાચને જે શ્રી ભાનુચંદ્રજીવાળી ટીકા કોઈ સ્થળેથી ઉપલબ્ધ થશે તો આ ફંડ તરફથી યા તે શ્રી સમિતિ તરફથી છપાવવા પ્રયત્ન સેવીશું.
(૩) એજ ૧૩૬ પાને “તેઓ-સિધિચંદ્રજી -શતાવધાની હત. “તેથી તેમને............” . (૩) સિદ્ધિચંદ્ર ગણિને, ભક્તામર સ્ત્રોત્રની વૃત્તિમાં “ સત્ત શતાવધાનનાં હિતમત્તવારનાં” લખવામાં આવ્યા છે. પરંતુ અશભનસ્તુતિની તેમણે રચેલી ટીકામાં તેમજ ૨કાદમ્બરીની ટીકા વગેરેમાં “અષ્ટોત્તર શતાવધાન” લખવામાં આવ્યા છે. જે ઉપરથી તેઓ એક સે આઠ અવધાની હતા તેવું જણાય છે. જુઓ શોભન સ્તુતિની પંક્તિઓ:__इति पादसाहश्रीअकबरसूर्यसहस्रनामाध्यापकश्रीश@जयतीथ"करमोचनाऽद्यानेकसुकृतविधायकमहामहोपाध्यायश्रीभानुचन्द्रगणि “રિણાકોત્તરશતાવધાનમુદ્રિત સામ્રાજ્ય પ્રવૃત્તપુજ્જુમા"पराभिधानमहोपाध्यायश्रीसिद्धिचन्द्रगणिविरचितायां शोमनस्तुति કૃ શ્રીપમવતુતિકૃતિ ?”
આખા કલેક માટે જુઓ જયવિજયવાળો લેખ પાનું ૧૩૬. ૧ આ ટીકા શ્રીઆગોદય સમિતિ તરફથી બહાર પડશે. ૨ આ ગ્રન્ય નિર્ણય સાગરે છપાવેલા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org