________________
(૨) ૧૩૫-૩૬ મે પાને “ભાનુન્ડે.....ભન સ્તુતિ “ટીકા આદિ ગ્રન્થો રચ્યા છે.”
(૨) આ ઉલ્લેખ જન ગ્રન્થાવળીને આધારે કરાયેલું હોય તેમ લાગે છે. પરંતુ શોભન સ્તુતિ શ્રી આગમેદય સમિતિ તરફથી છપાતી હોવાથી શ્રીભાનુ ચંદ્રવાળી ટીકાની પ્રત મેળવવા અમદાવાદ આદિ ભંડારોમાં તપાસ કરી હતી પરંતુ કોઈ સ્થળેથી એ પ્રત અમને ઉપલબ્ધ થઈ નથી તેથી એમ અનુમાન કરાય છે કે જૈન ગ્રંથાવળીમાં નામ નેંધવાની ભૂલ થઈ હોય. કારણ કે સિદ્ધિચન્દ્રજી વાળી ટીકાના લેખમાં ગુરૂના ઉલ્લેખમાં ભાનુચંદ્રજીનું નામ આવે છે તે ઉપરથી જૈન પ્રસ્થાવગીકારે ભાનચંદ્રજીની ટીકા ધારી હેય પણ અમારી તપાસમાં તે માત્ર અમને સિદ્ધિચંદ્રજીવાળી જ ટીકા ઉપલબ્ધ થઈ છે. ગુરુ અને શિષ્ય બેઉએ પૃથક્ પૃથફ એકજ પ્રસ્થા ઉપર ટીકા રચી હોય અને તે પણ લગભગ એકજ સમયમાં એ પણ અમારા ધારવામાં આવતું નથી. તેમજ ભાનુચંદ્રજીએ રચેલા ઘણા ગ્રન્થમાં સિધિચઢે સહાય કરેલી હોવાથી તેમજ સિદ્ધિચંદ્રજીના દરેક ગ્રંથોમાં ભાનુચંદ્રજી ગુરૂ હોવાથી, અરસપરસ બેઉના નામે બેઉએ યેલ દરેક ગ્રન્થમાં આવે તે સવભાવિક છે અને તેથી પણ જૈન ગ્રન્થાવળીકારની, ભાનુચંદ્રજીનું નામ ધારી લેવાની ભૂલ થઈ હોય તો તે એ બનવા જોગ છે.
બીજી ભૂલ થવાનું એ પણ એક કારગ છે કે અમેએ અમદાવાદથી શ્રી ભાનુરચંદ્રકી ટોકા મંગાવવા પ્રયત્ન કર્યો ત્યારે અમને ભાનુચંદ્રજીના નામથી પ્રત મળી પણ તે પ્રત ઉકેલીને જોતાં ભાનચંદ્રજીની નહિ પણ ભાનુચંદ્રના શિષ્ય દેવચંદ્રજીકૃત ટીકાની પ્રત હતી. અને તેમાંએ ભાનુચંદ્રજીનું ગુરૂ તરીકે નામનો યજ તેથી પણ ભૂલ થવા પામી હોય. છેવટે એવા નિર્ણય ઉપર હું આવી શકું છું કે શ્રીમાનચંદજીના બંને શિષ્યરત્નોએ એટલે શ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org