________________
પડે છે અને તેટલા સમયમાં માત્ર બે ચાર ગ્રન્થ વા કાવ્ય બહાર પાડી શકીયે જ્યારે મૂળ માત્ર છપાવવાથી વિશેષ બહાર પાડી શકાય એવો અમારે અનુભવ છે. તેમજ નોટ ટીપ કર્તાના અભિપ્રાયને અનુસરતાં બનાવવા એ ઘણી વખતે કઠિન છે અને કર્તાને અભિપ્રાયને અનુસરતા નેટ ટીપ કરાયા પણ હોય તોયે બધા સાક્ષરોને, અનુસરતાં છે એમ મનાવવું એ તેથીયે વિશેષ કઠિન કામ છે.
(૪) ચાર પ્રત્યેક બુદ્ધ ચોપાઈ અને કવિવર સમયસુદરજી માટે કાંઈ પણ કહેવા કરતાં “ કવિવર સમયસુન્દર ” નામનો શ્રી મે. દ. દેશાઈના લેખને હવાલેજ વાંચકને અપું છું.
શ્રીયુત મો. દ. દેશાઈએ કર્તા ભાષા, સમય આદિ વિષયો પરત્વે અતિ મહેનતે અતિ સુન્દર લખ્યું હોવાથી મારે તે સબંધે કાંઈ લખવાનું રહેતું નથી. પણ તેનો ઉપકાર માનો તો અવશ્ય બાકી રહે છે જ અને તેથી તેઓશ્રીને જેટલો ઉપકાર માનીયે તેટલે ઓછા જ છે.
શ્રીયુત મેહનભાઈવાળા લેખોમાં, તે લેખ છપાયા પછી શોધ કરતાં ઉપલબ્ધ થયેલી માહિતીના આધારે, નીચે મુજબની યુકિચિત શુદ્ધિ-વૃદ્ધિ અત્ર દર્શાવવી યોગ્ય લાગતાં અત્ર દર્શાવું છું અને તે પર વાંચકન્દનું લક્ષ ખેચું છું –
(1) પંડિત જયવિજયવાળા લેખમાં ૧૧૪ મે પાનેવૃત્તિ રચી છે (કે જે સ્તુતિ પર સિદ્ધિચંદ્રગણિએ પણ ૨૦૦ “ કલેકમાં તે સમયમાંજ-યુગમાંજ વૃત્તિ રચી છે અને જે સ્તુતિ
તે વૃત્તિ તથા બીજી અવચૂરિ સહિત કાવ્યમાળાને સાતમા ગુચ્છકમાં મુદ્રિત થયેલી છે).” - (૧) કાવ્યમાળાના સપ્તમ ગુચ્છકમાં માત્ર અવચૂરિજ છપાયેલી જોવામાં આવે છે. ઉપર લખેલી વૃત્તિ અંદર છપાયેલી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org