________________
સમજી, તે પ્રમાણે વર્ત સુખી રહે એવો આશય હોવાથી જૈન મુનિરાજે એના પણ પૂર્ણ અભ્યાસી હોય છે. અને ઘણી વખતે તે એવા ગ્રંથોના લેખકો, એવા શુભાશુભ શકુન, મુહૂર્તો, મ, યુન્નો અને તો તેમ જ જતિષવિષયક વિષયોને લખતાં તેના સારાસારનો અભ્યાસ અને તે ઉપરાંત તેનો સંપૂર્ણ અનુભવ કરીને જ એવા ગ્રન્થ લખ્યા છે, જેથી સમાજને લાભ થાય. સમાજને લાભ એટલે અન્યરીત્યા કહીયે તો ધર્મ–પન્ય–દર્શન એને પણ લાભ થાય.
(૨) મા રૂઢલા શુદ્ધ ગુજરાતી નથી એ વાત તદ્દન સાચી છે. પરતુ હમારા ગ્રન્થોદ્ધારમાં સંસ્કૃત પ્રાકૃતને એક અને આવા ગૂજરાતી વગેરેનો બીજો એમ મળી બે વિભાગ કર્યા હોવાથી આવા ગ્રીને આવા કાવ્ય ભે છપાવવામાં આવ્યું છે.
(૩) [ માધવાનળની કથા ] કાવ્ય તેમ જ બીજા કાવ્ય માટે પાઠાંતરો જ બતાવી સંતોષ માનવો જોઈએ નહિ, પરંતુ લાંબા અને નુભવ અને પરિશ્રમ પછી મારું તો એ પણ માનવું થયું છે કે નોટ ટીપની બહુ કડાકૂટ અને બહુ લાંબો સમય ગુમાવવા કરતાં હાલ તુરતતો મૂળમાત્ર જે પ્રાપ્ત થાય તે જ પ્રસિદ્ધ નહિ કરવાથી, પ્રાચીન સાહિત્ય કે જે ઘણે સ્થળે તપાસ કરવા છતાંય જેની વિશેષ પ્રતિ ઉપલબ્ધ થઈ શકતી નથી અને જે મળે છે તે પણ ખંડિત, વાતો હાથમાં લેતાં ખંડિત થઈ જાય તેવી હોય છે તેને પણ જતું કરવા જેવું થાય છે. જે નેટ ટીપની કડાકૂટમાં પડવામાં ન આવે તો વિશેષ સાહિત્ય જેવું મળે તેવુંજ પ્રજા પાસે મૂકી શકાય અને તેટલાનું રક્ષણ કરી શકાય, અને તે પ્રમાણે પ્રસિદ્ધ થઈ હજારો પ્રતિ થયા પછી નોટ ટીપ વિશેષ શોધન-સંશોધન તો જ્યારે પણું અને જેને પણ કરવું હોય તે વખતે તેનાથી થઈ શકે. વળી નોટ ટીપાદિથી સંપૂર્ણ કરવામાં ઘણેજ સમય વ્યતીત કરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org