________________
૪
૩૭૨
મહોદધિ ૦૭ માધવાનની કથા.
સેલહ સઈ અંતે ઉરી નારિ, છે સહસ વેશ્યા નગરે મઝારિક આગીય નામ વેતાલ જાસ, નિત સેવ કઈ જાયઈ દાસ. ખાપરે ચેર સઘલઈ પ્રસિદ્ધ, કવડી જૂયારિ વાચા બદ્ધ તિડાં માઘના પંડિત સુજાણ; વરધિ નિરતી ગુણ નિહાણ.
૩૭૩ એવી નગરી ઉજેણું ઠામ, સાંભલઈ શ્રવણ ભૂપતિ વખાણું; અતિ હરખે માધવ મન માંહિ, દેખી ઉજેણી અતિ ઉછાહ.
૩૭૪ (૧) x સેલસહસ. + સાલહસે અતિ વરી. I સેલેસ અંતે ઉરવર નારિ. (૨) x વિ. I છ સહિસ. – રી. (૩) આગાઉ I આગી. (૪) I જાસુ. (૫) * નરજાણિ. + કરિજાણિ. (૬) * ખાપરઉ. (૭) * કઉઠિઉ. * કુGિ. (૮) ને વાચ. (૯) * તિહિં. (૧૦) * વરદીધ સરસતી ગુણ નિહાણ. I વર સરસવતી. (૧૧) * ઠાણિ. I નામ. (૧૨) * સંભલિ શ્રવણે. I સાંભલે શ્રવણે ભૂપ સુજાણ. * વખાણિ (૧૩) * અતિ તેહ હરબિઉ મન માંહિ (૧૪) I દેખિ. (૧૫) I અતિહિ * + મનિ ઉહિ . – I નરનાર..
૧
૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org