________________
૩૭૬
૧૧૪ વાચક કુશલલાભ વિરચિત. [આનંદ કાવ્ય.
પાઈ. માધવ હિંડઈ નગર મઝારિ, રૂપવત દસઈ બહું નારિક સારે દિન તિણ નગરી કિરી, કોઈ ન પૂછઈ આદર કરી. ૩૭૫ પ્રતિણિ દેસાઈ ન જાઈઇ, જિહાં આપણુ ન કઈ સેરી સેરી હીંડતાં, શુદ્ધિ ન પૂછઈ કેઈ.
છો. * तत्र देशे न गन्तव्यं, यत्रात्मीयजनो नहि । मार्गेहि गच्छतां तेषां, कुशलं कोनु पृच्छति ॥३७७॥
દૂહી. 1 માધવ હિવ તિણ નગરમે, દુખે નીગમે રે;
કામદલા મનમાં વસ, સંભારે નિજ વેણ ૩૭૮ 1 ચિતમ વસિ રહી કામિની, પ્રેમ પ્રીતસી સુવિલાસ,
ભુખ પ્યાસ નિદ્રા તજી, મનમ રહે ઉદાસ.
३७८
(૧) * સારઉ. (૨) * તિણિ, (૩) * I વાત. (૪) I તિરું દેસહિ. (૫) I અપણે. (૬) . સાર ન પૂછે.
+ અર્થ –જે દેશમાં આપણે માણસ નથી ત્યાં જવું નહીં કારણ કે માર્ગે જતાં તેઓને કુશણુ કાણુ પૂછે? ૩૭૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org