________________
૧૪
૧૧૨ વાચક કુશળલાભ વિરચિત. [આનંદ કાવ્ય. સિકા ના વહઈ અતિ ચંગ, મહાકાલ પ્રાસાદ ઉત્તગ; ચઉસકિ ગણિ પીડ મુકામ તિહાં દેવી હરસિદ્ધી નામિ. ૩૬૮ અા યક્ષ વડ વ્યંતર રહઈ, બાવન વીર ઠામ ગહગહઈ; સુપરંતરિ નવિ પડઈ દુકાલ, ચેરાસી ચહટ સુવિશાલ. ૩૬
પઘડી છેદ, વિક્રમાદિત્ય તિહાં કરઈ રાજ, પૃથિવી ઉરણ જિણ કરી આજ, પનાર બંધવ રણ અભંગ, સરણા વિલંબ જિણ સાવિલિંગી. પર ભાજણ બિરૂ જસુ, ઈહિક જન નિત પૂરવઈ આસ; અતિ સૂરવીર નર સાહસીક, છત્રીસ લાખ ચાલઈ અનીક.
૩૭૧ (૧) મહંકાલ. (૨)* ગિણું. (૩) * સુજાણ. (૪) * તિહિ. (૫) હરિસિદ્ધિ. I હરિસિદ્ધા. (૬) x ઠામ. (૭) સિહવાઈ બહુ +વડે. 1 અક્ષય વડ બહુ વિતર રહે. – I ૨. ન૫. (૮) * ચહટાં ૪ ચઉહતાં. + ચઉટા. (૯) I સુવિસાલિ. (૧૦) * તિહિ. (૧૧) * જિણું ઉરણ કરી. (૧૨) 1 કીધ (૧૩) * રણિ. ૪ રણ (૧૪) * સરણગત વચ્છલ સાવ. (૧૫) દુખહ. (૧૬) * બિરદ જાસ. + બિરદ હ. (૧૭) x નિત. (૧૮) I તે. (૧૯) I નઈ. (૨૦)
૭૦
I બત્રીસ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org