________________
૯૮
વાચક કુશળલાભ વિચિત, આિનંદ કાવ્ય.
૧ (કામકંદલાઉવાચ):--
ચાહુ સુ પાવું નહીં, તે વાસુ ન સુહાઈ;
તિણ કારણિ ઘણું દુમ્બલી, જાગતિ રણ વિહાઈ. ૩૧૬ ૨ (માધવાચ): --
મંદિર મંડણુ તાસ રિપુ, જઈ તું ઘાલઈ મેહિ,
તે ઈંદ્રાસણ ભંડ, સે પહિરાવું તેહિ. ૩૧૭ (કામકંદલાઉવાચ) –કકુ.
૧ અથ:–જે ચાહું તે મળતું નથી તેટલા માટે વસવું ગમતું નથી અને જાગતાં જ રાત્રિ જાય છે તેથી સ્તને દુર્બલ થઇ ગયાં છે. ૩૧૬
રહસ્ય-જે ચાહું છું તે મળતું નથી અર્થાત કોસંબીક વસ્ત્ર તે પતિના મરણથી મળતું નથી અને તેમાં વસવું ગમતું નથી તે શ્યામ વસ્ત્ર એવું ગમતું નથી અર્થાત્ પતિ વિયોગે જીવવું ગમતું નથી અને રાત્રિ જાગતી જ જાય છે એટલે વિયેગ અને માનસિક અનેક દુ:ખથી ઉંધ આવતી નથી એટલાજ માટે સ્તન દુર્બલ છે અર્થાત્ સ્ત્રીના શરીરમાં વધારેમાં વધારે પુષ્ટ જો કોઈ અવયવ તરી આવતો હોય તે તે સ્તન છે, શરીર દુર્બલ થતાં થોડે સમય લાગે પરંતુ સ્તન દુર્બલ થતાં તે જ્યારે મરણની અણુએ પહોચે તેટલી દુર્બલતા આવે ત્યારે જ દુર્બલ થાય તેથી અત્રે પ્રગ્નમાં સ્તનની દુર્બલતા પુછી છે અને તેણે તેનાં કારણો જણાવ્યાં છે.
૨ અર્થ –મંદિરનો મંડન તેને શત્રુ તે જે તું મને આપે તો હું તને ઈદ્રાસન મંડન પહેરાવું. ૩૧૭
જવાબ –મંદિર—ઘરને મનન થાંભલે અર્થાત લાકડુ તેને શત્ર અગ્નિ તેના વર્ણ જેવું લાલ કંકુ. તે જે તું મને આપે છે, અર્થાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org