________________
મહેધ મો. 9
માધવાનની કથા
હs
(કામકંદલાઉવાચ) –
ભમરાનું વાહન કમળ, અને કમળનું વાહન પાણી, ચંદ્રનું વાહન હરણ અને હરણનું વાહન ચંદ્રનાં કારણે. એટલે દેરડુ, ભીમને પુત્ર ઘટોત્કચ, એટલે ઘડે, તે ભીમ ભયંકર કુવાની અંદર પડીને ભાગી ગયે અને સૂર્યને પુત્ર શનિ એટલે ચીકણે કાદવ હાથે લાગે. અર્થાત્ હું પાણી ભરવા માટે ઘડે અને દોરડુ લઈને ગઈ પરતુ ઘડાનું મોડું દેડેથી બાંધી કુવામાં નાખતાં તે ઘડે તેમાં પડીને ભાંગી ગયું અને હું લપસી જવાથી હાથે કાદવ લાગે. ૧ (માધવાચ) –
અજાસુ રિપુ ભેઈણ, કંઠ કહિ ગયે વિદેસ; બિમણા હુયા કિ ચઉગણા, હું તુ જીરૂં ઇણ દેસ. ૩૧૫
૧ અર્થ:–અજશુનો ભયંકર શત્રુ તેને કહિ વિદેશ ગયે, અને હું તે આ દેશમાં ગુરૂ છું તો તે બમણું થાય કે ચાર ઘણું.? ૩૧૫
રહસ્ય –અજશુ ચંદ્રના કિરણને પ્રકાશને શત્રુ રાહુ, તેને પતિ મેકલિને વિદેશ ગયો અર્થાત્ વિ-દેશદેહ બીજા દેહમાં ગયો મરી ગયો તેથી રાહુ રૂપ વસ્ત્ર અર્થાત શ્યામ-કાળું વસ્ત્ર આપતો ગયો તેથી તેના વિશે હું આ દેશ-આ દેહમાં + આવેશમાં ગુર છું—દુઃખી થઉ છું તે તે બમણું થયા કે ચાર ઘણા અર્થાત સ્તન ? આ હાસ્ય અને ખેદપૂર્ણ પ્રખ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org