________________
વાચક કુશલલાભ વિરચિત [આનંદ કાવ્ય. ૧ (માધવાચ)–
ઈંદ્રહ આસન રવિ સુતન, સુગ્રીવહ ભંડાર;
એ તિને કીધા એકઠા, કહિ સખિ કણ વિચાર. ૩૧૩ (કામકંદલાઉવાચ) –સિંહ-કર્ણ ... ૨ (માધવાચ);–
અલિ વાહણ વાહણ નઈ ચલી, સસિ વાહણ વાહણ ઉલખી; ભીમ સુત ન તસુ મઈ પડિભગઉ, રવિ ચ(ન) ઉ નંદણ કરે વિલાઉ.
૩૧૪ ભૂમિનંદનનો સ્વામિ, તેના હદયમાં રહેલા ભાઈ તેને વહાલી તેના ઉપર એની ઈચ્છા છે. ૩૧૨
જવાબ-લક્ષ્મીપતિ કૃણ તેને પુત્ર પ્રદ્યુમ્ન (કામદેવ) તેને મંડન એટલે તેને ઉત્પન્ન થવાના સ્થાનભૂત, અને ભૂમિનંદન, મંગળ તેને નાથ (ગ્રહને સ્વામિ) ચંદ્ર તેના હદયમાં રહેલો અર્થાત્ ચંદ્રની વચમાં દેખાતી હરણની આકૃતિ તેને ભાઈ હરણી તેને વહાલી સારંગી તેના ઉપર (તેની) ઈચ્છા છે અર્થાત્ સારંગી વગાડવાનું મન છે.
૧ અર્થ:–ઈનું આસન, સુર્યને પુત્ર, અને સુગ્રીવને ભંડાર એ ત્રણે એકઠા કરીને હે સખી ? તું કહે કે તેમાં શું રહસ્ય છે. ૩૧૩
જવાબ–ઈનું આસન સિંહ, સુયને પુત્ર કર્ણ અને સુગ્રીવને ભંડાર................ એ ત્રણે એક કરવાથી, સિંહકણું.........થાય છે.
૨ અર્થ –ભમરાનું વાહન, તેનું વાહન, તે લેવા માટે ચાલી, ચંદ્રનું વાહન તેનું વાહન, તેને તું ઓળખ, ભીમનો પુત્ર તેમાં પડીને ભાંગી ગયો, અને સૂર્યનો પુત્ર હાથે વળગે. ૩૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org