________________
મહાદધ મે૭
માધવાનની કથા
૧ (માધવાચ) –
જલ સુત તાસ સુત, સુત સૂ વલ્લહી મ મંડિ;
હરણાખી પ્રિય ઈમ ભણઈ, કઈ ઍડસિ કઈ છેડ. ૩૧૧ (કામકંદલાઉવાચ):–લુચા માણસની સંગત. આસુરી માણ
સની સંગત. ૨ (માધવાચ) -
શ્રી પતિસૂ રય મંડ, ભેણ નંદણ નાહ,
તસુ ઉરિ બંધવ વલહી, તસુ ઉપરિ ઉછાહ. ૩૧૨ (કામકંજલાઉવાચ) નાદસ્વર, રાગ. ગનો નાશ કરનાર હોય અને જેને દેખવાથી સ્ત્રી પ્રેમ રાખે તે તારી પાસે હોય તે આપ. ૩૧૦
જવાબ-હદયને (કંઠને) શોભાવનાર સારંગપુત્ર (કામદેવનો પુત્ર) નાદ–સ્વર રાગ, કે જેનાથી ખેંચાઈને હરણ સાંભળવામાં મુગ્ધ થઈ ભાન ભુલી મરે છે, એટલે જે સારંગ–હરણને મરવાનું કારણ છે અને જેને દેખવાથી સ્ત્રી પ્રેમ રાખે છે તે સારંગી તે જે તારી પાસે હેય તે આપ.
૧ અર્થ – હરિણાક્ષી પ્રીયતમને એમ કહે છે કે-જલનો પુત્ર, તેને પુત્ર, તેના પુત્રની સાથે તું પ્રેમ ન કરીશ, કર્યો હોય તો ત્યાગ જ નહીં તે હું તારો ત્યાગ કરીશ. ૩૧૧
જવાબઃ-જલસુત ચંદ્ર, તેને પુત્ર શુક, (શુક્રાચાર્ય દૈત્યને ગુરૂ) શુકનો પુત્ર-
શિષ્ય અસુર-(આસુરી સ્વભાવને, દુષ્ટાચરણવાળા માણસ) તેની સાથે મિત્રતા ન કરીશ એમ ત્રી કહે છે છતાં કરી હોય તે છોડી દે નહીં તો હું તને છોડિ દઈશ.
૨ અથ–લક્ષ્મીના પતિને પુત્ર, અને રઇ–તિને મંડન, તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org