________________
વાચક કુશલલાભ વિરચિત
[આનંદ કાવ્ય.
૧ (માધવાચ):સારંગ સુત વાહણ ઘરણી, આસણ અસણ ન અંગિ; સારંગ સબદ મહલિયાં, પાડેસણિ સુરંગિ.
૩૦૯ (કામકંદલાઉવાચ) –બાવીહા=બાપા , એપે. ૨ (માધવાચ) –
સારંગ સુત ઉરિ સુભથ્થણ, સારંગ હીતી હોઈ; જિણ દીઠાં સારંગ રઈ, થાઈ હોઈ તો ઈ. ૩૧૦ (કામકંદલાઉવાચ) –સારંગી. *સિંદૂર સોભાગ્યનું ચિન્હ મને આપે.
૧ અર્થ-લક્ષ્મી પ્રત્યે પ્રેમ રાખનારનો પુત્ર અને તેનું વાહન તેની સ્ત્રી કે જે ખાતી કે બેસતી નથી, તેને અંગમાં (શરીરમાં) ઉત્પન્ન કરનાર ચિત્રવિચિત્ર શબ્દ મુકનાર અને જેની પાડેશણ સુરંગી છે? ૩૦૯
જવાબ –લક્ષ્મી પ્રત્યે પ્રેમ રાખનાર કૃષ્ણ તેને પુત્ર પ્રદ્યુમ્ન (કામદેવ) તેનું વાહન મકરંદ મેગરાના છોડની સુગંધ તેની અનુગામિની રાતિ–પ્રીતી તેને સાંગમાં ઉત્પન્ન કરનાર જે ચિત્રવિચિત્ર શબ્દ મુકે છે અને જેની પાંખ નારંગીના રંગ જેવી છે તે બધે.
* નેટ–સિંદૂર પ્રાચિન કાળમાં સ્ત્રીઓના સેંથામાં શણગાર તરીકે પૂરવાનો રીવાજ સુપ્રસિદ્ધ છે અને વર્તમાનમાં દાક્ષિણાત્ય વવિતાઓ સેંથામાં સિંદુરની લીટી કરે છે પરંતુ ગુજર વિગેરે દેશોની વનિતાઓ માથે વસ્ત્ર ઓઢતી હોવાથી તે સિંદૂરની લીટી રહી શકે નહીં માટે કરતી નથી.
૨ અથ:તારા હદયને શોભાવનાર સારંગના પુત્ર કે જે સાર
Jain Education International
uonal
For Private & Personal Use Only
www.jainelibrary.org