________________
૩૦૭
મહેદધિ મે| માધવાનલની કથા. ૧ (માધવાચ):– તંગી મંડણ તાસ રિપુ, તસ રિપુ ઘાલઈ મુજ;
ઈંદ્રહ વાહણ અહિ ડસણુ, સે પહિરાવું તુજ. (કામકંદલાઉવાચ):–ચૂડે. ૨ (માધવાચ) –
ઇદ્ર વાહણ અહિડસણ, તે સઘલાં કરિ હેઈ,
જિણ દીઠઈ કચણુ ગલઈ, કતા? દેઈ સેઈ. (કામકંદલાઉવાચ): –સોહાગ સેભાગ્ય. સિંદર
૩૦૮
તેનો શત્રુ વાધ, તેના ભયથી તેણે દોટ મુકી, અર્થાત વાઘના ભયથી હરણ નાસી ગયું. અથવા ચંદ્રનું વાહન હરણ તે વાઘના ભયથી નાસી ગયું એટલે ચંદ્ર અસ્ત થઈ ગયા.
૧ અર્થ:–રાત્રિને શોભાવનાર, તેને શત્રુ, અને તેને શત્રુ તે મને ઇદ્રવાહનને અહિ દશન આપે તો તને પહેરાવું. ૩૦૭
જવાબ-રાત્રિને શોભાવનાર ચંદ્ર, તેનો શત્રુ રાહુ અને તેને શત્રુ વિષ્ણુ-કૃષ્ણ, તે જે મને ઇક વાહન (ઐરાવણહાથી) ના વાંકા દાંતને બનેલે આપે તો તને પહેરાવું, અર્થાત્ ચડો પહેરાવું.
૨ અથ – હે વહાલા ! ૮ વાહનના વાંકા દાંતને બને તે સઘળાના હાથમાં હોય છે પરંતુ જેના દેખવાથી સોનું ગળી જાય છે તે મને આપ. ૦૮
જવાબ:-દિનું વાહન હાથી તેના વાંકા દાંતનો બનેલો ચડો તો બધાના હાથમાં હોય છે પરતુ જેને દેખવાથી તેનું ગળી જાય છે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org