________________
વાચક કુશલલાભ વિરચિત [આનંદ કાવ્ય. (માધવાચ) –
ગૂઠા. ૧ વન રિપુ તસ રિ૫, તાસ રિપુ, તસ રિપુ હાર પીએણ;
જઈ તણું મૂકી ધાહડી, તાં મૂકી પ્રી પીએણ. ૩૦૫ (કામકંડલાઉવાચ):–શંકર-મહાદેવ. ૨ (માધવાચ:– માલા સુંદર ઈમ ભણુઈ, કિણ ગુણ મુકી ધાહક સુર તેત્રીસા રિપુ ધવલ, તસુ વાહણ રિપ સે (ક) હિ. ૩૦૬ (કામકલાઉવાચ) –વાઘના ભયથી હરણ નાસી ગયું.
૧ અથ:–વનને શત્રુ, તેને શત્રુ, તેને પણ શત્રુ, તેના શત્રુ રપિ હાર જેને પ્રીય છે, એવે જેના તરફ દોડ્યો તે પતિએ પ્રીયવમાને ત્યાગ કર્યો સમજવો. ૩૦૫
જવાબદ–વનને શત્રુ અગ્નિ, અનિને શત્રુ મેધ, મેઘને શત્રુ પવન, પવનને શત્રુ સર્ષ તેજ હાર જેને પ્રીય છે કે જેના મનમાં વો અર્થાત મહાદેવ જેના મનમાં વસ્યા તે પુરૂષ સ્ત્રીને ત્યાગ કર્યો સમજવો કારણ કે માહાદેવ કામદેવને બાળી મુકનાર હોવાથી જ્યાં શંકર વસે છે ત્યાં કામદેવ રહી શકતો નથી અને કામદેવ રહ્યો નહીં તે તેને ઉત્પન્ન થવાનું સ્થાન સ્ત્રી, તેને તો તે ત્યાગજ કરે છે, અર્થાત્ જેના મનમાંથી કામદેવને નાશ થયે તે ત્યાગધર્મ સ્વીકારે છે.
(૧) I સિંગાલા સુંદર ભણ. (૨) I તેવે તેત્રીસાં ધુરિ. (૩) I સાહિ.
૨ અથ:-માલાસુંદર એમ કહે છે કે–તેત્રીસ કરોડ દેવતાઓના શત્રુનું વાહન તેને શત્રુ કેણુ? કે જેનાથી તેણે દોટ મૂકી. ૩૦૬
જવાબ:–તેત્રીસ કરોડ દેવતાને શત્રુ મહાદેવ તેનું વાહન પિઠિશે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org