________________
મહેાદધિ મો] સાધવાનલની કથા.
૧ (કામકલાઉવાચ):
ચુમીયા નયણુ તિણુ કાજિ મિત્રાં તલુ', રીઝવણુ પ્રીયલ રાખવા આપઇ, કત સતષિય મિત્ર નવું લિખિએ,
એમ અચિરજ મઇં તું પેખક હૈ સખી.
૩૦૪
૧ અ:--તેણે મિત્રોને ખુશી કરવા અને પ્રીય માણસને પા તાને સ્વાધીન રાખવા નેત્રને ચુંબન કર્યુ, અને પેાતાની સુ ંદરતાથી તેણીને સતેાષ પમાયા પરન્તુ તેમાં મિત્રો સમજી શકયા નહીં હૈ સખિ એ પ્રમાણે તે આશ્રય જોયુ. ૩૦૪
નેટ:~~અત્રે ઉપર આવેલી ૩૦૩ ની ગાથાનું રહસ્ય મને નિચે પ્રમાણે સમજાય છે:--
૯૧
તે કાણી ઓ ઉપર પ્રેમ કરે છે ' એટલે જેનું મન અને નેત્રો એક પતિ શિવાય બીજા તરફ જતાં નથી એવી સુદૃઢ પ્રેમવાળી સતી ઉપર તેણે પ્રેમ કર્યો.
'
હાથ છેડીને કાન ઝાલ્યે! ' એટલે પાતે મિષ્ટ વનાથી સ્ત્રીને મુગ્ધ કરી દીધી કે જેથી તે સ્ત્રી પતિના મુખમાંથી સપ્રેમ શુ વચન નિકળે છે તે સાંભળવા સદા ઉત્કંઠિત થઈ રહે અર્થાત પતિના વચનનું પાલન કરનારી.
* હેઠ છેડ નેત્રોનુ’ચુબન કર્યું ' એટલે પાતે તેના તરફ્ સપ્રેમ જોતાંજ તેનાં નેત્રોને આકર્ષી લીધાં અર્થાત્ સ્ત્રી ખીજી તરફ નજર પણ ફેરવતી નથી, ખીજા સામુ જોતિ નથી.
ઉપરોક્ત કથનનેા સારાંશ એટલેાજ છે કે તે સતી સ્ત્રી પેાતાનાં મન કાયાથી પતિ શિવાય ખીજાને ચાહતી નથી અને પતિનું વચન પાલવામાં તૈયાર રહી પતિ શિવાય પ્રેમદૃષ્ટિથી કાઇના સામું જોતી
નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org