________________
મહોદધિ મા. ૭] માધવાનલની કથા. ૧ (માધવાચ) –
ઈંદ્રહ આસણ મંડ, જિસ તિસ કઈહી હાઈ;
કંચણ કે રિપુ દેહી મે, તે હું ઘાલું તેઈ. ૩૧૮ (કામકંદલાઉવાચ) –સિંદૂર. ૨ (માધવાચ) –
ઉંચા ભૂપતિ તાસ ઉરિ, તસુ રિપુ સ્વામિ સેઈ;
તારા પિતા મહિ તી વસઈ, તસુ સુત આણી ઈ. ૩૧૯ (કામકંદલાઉવાચ:)–મેતી.
ચાંડલે કરે તો-પરણે તે હું તને ઈન્દ્રાસન મંડન હાથી તેના દાંતને બનેલો ચડે તને પહેરાવું.
૧ અર્થ:–ઇદ્રાસન મંડન તે જેના તેના હાથમાં હોય છે :રજુ કંચનનો શત્રુ જે તું મને આપુ તો હું તને મંદિર મંડનનો શત્રુ આપુ. ૩૧૮
જવાબ:-હાથી દાંતને ચૂડે તો જેના તેના હાથમાં હોય છે પરતુ જે સોનાને શત્રુ અર્થાત સિંદૂર (ત્રીને શણગાર) જે તું મને આપુ તો હું તને કંકુ ચાંડલે કરૂં અર્થાત પરણું.
૨ અર્થ:--ઉંચે રાજા તેના હૃદયને શત્રુ, તેને પિતા તેની અંદર વસનાર તેને પુત્ર તું મને લાવી આપ. ૩૧૯
જવાબ –ઉંચો રાજા મેઘ, તેનો શત્રુ પવન તે વાય ત્યારે વરસાદ વરસે, એ વરસાદને પિતા સમુદ્ર, (કેતિમાં સમુદ્રમાંથી વરસાદ પાણી લઈને વરસે છે અર્થાત સમુદ્રમાંથી મેઘ પેદા થાય છે માટે તે વરસાદને બાપ છે) તેની અંદર જે વસનાર છે તે છીપ અને તેને પુત્ર, તેના પેટમાં પેદા થતાં મોતી, તે તું મને લાવી આપ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org