________________
વાચક કુશલલાભ વિરચિત.
આનંદ કાવ્ય.
(માધવાચ) –
ભાગ ૧
अंबा ? अञ्चरिअचरियं, विहुग रोवंति मुचियामाला ।
विहुरा कुंचियबदा, बंधणभएण बिहए वाला ॥२९९।। (કામકંડલાઉવાચ) –
ઉત્તર-બાળા સ્નાન કરી રહી એટલે વેણિ (ચેલા) ના વાળ ખભા ઉપર છુટા પડેલા છે તેમાંથી પાણિના બીંદુઓ હાય ઉપર થઈને ટપકે છે તે મેતિની માળાની માફક શેભિ રહ્યાં છે પરંતુ જ્યારે એ છુટા પડેલા વાળને ગોળ વાળીને બાંધ્યા અર્થાત્ અડે વાળે, ત્યારે બાળા જાણે પિતે મેતિની માળાથી બંધાઈ જશે એવા ડરથી બહવા લાગી-ધ્રુજવા લાગી. અર્થાત્ બાળા સ્નાન કરીને ઉઠી તેથી ટાઢ વાવા લાગી તેથી ધ્રુજવા લાગી. તે જાણે પિતાના વાળ બંધાયા તેમ પિત પણ બંધાઈ જશે કે શું ? એવા ભયથીજ ધ્રુજતી હોય નહીં? ૨૯
૧ કા? આશ્ચર્થ =હત, વિદુરન્ત મારામારી ! विधुराः कुश्चितबद्धाः, बन्धनभयेन बिभेतिबाला ॥२९९॥
અર્થ: હે માતા! એક આશ્ચર્યની વાત છે કે છુટા પડેલાએ રડવા લાગ્યા અને તેના અશ્રુ બિંદુઓ બાળાના કંઠમાં મોકિતક માળાની માફક શોભવા લાગ્યા અને જ્યારે છુટા પડેલાઓને ગોળ વાળીને બાંધ્યા ત્યારે બાળા પિતે બંધાઈ જશે તેવા ભયથી બીહવા લાગી–ધ્રુજવા લાગી. ૨૯૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org