________________
મહોદધિ મ9
માધવાનની કથા.
गाथा
किं तुअइ कडि नहु तुडइ, जहण भारेण नाभिमंडलयं ।
भजणभएण विहिणा, रोमावलिथंभयं दिनं ॥२९७॥ (માધવાચ) –
- દૂહા. ૨ ટ પસુ જેમ પુલદી જલ પીયઈ, પંથી કહિ કારણ કવણું;
કવિ વે કરંવીય કલે, મુહમાં સંતિ વા(ચા) રેઇ૨૯૮ (કામકંદલાઉવાચ):--.....
१ किं तुदति कटि न खलु त्रुटति, जघन भारेन नाभिमण्डलम्। भंगभयेन विधिना, रोमावलिस्तंभः दत्तः ॥ २९७ ॥
અર્થ –તારી કડે અને નાભિમંડલ જધન (જાગ) ના ભારથી હું ધારું છું કે તુટિ જતી નથી પરંતુ શું પીડાતી નથી? અર્થાત જરૂર પીડાય છે. એટલાજ માટે વિધિએ કેડ અને નાભિમંડલ તુટે જવાના ભયથી માવલિ (સુંદર સુક્ષ્મ વાળ શ્રેણિ) રૂપિ થાંભલો દીધું છે. અર્થાત તારી કેડે બહુજ પાતળી અને જગે પુષ્ટતાથી શાભિ રહી છે. ૨૯૭
૪ નેટ:-હાનું ઉત્તરાર્ધ અશુદ્ધ છે અને બીજી કોઈ પ્રતિમાં તે ન હેવાથી સુધારી શકાયું નથી અને અર્થ આપી શકાયું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org