________________
વાચક કુશલલાભ વિરચિત.
[આનંદ કાવ્ય.
(કામકંદલાઉવાચ) --મુહાઈ કાજલ લાગુ છઈ (તેથી) ઇતિ ભાવ:
ચઉપઈ. ટ કેસરિ સિંઘ અનઈ પાખર્યો, કુપન્નગ નઈ પંખઈ ભર્યો,
કામકંદલા રતિ અણુહાર, સજ્યા વલી સેલહ સિણગાર. ૨૯ (માધવઉવાચ):
મારા, ૧ बहुवासरम्मि पत्रं, वल्लहं दट्टण रजियावाला ।
कंठिविलग्गी सुत्ता, नहु रमियं कवणकजेण ॥२९॥ (કામકંદલાઉવાચ):-માધાનતી. ગર્ભવતિ હેવાથી.
(ચાલુ પ્રતિમાં ઉપરની ગાથા પછી આગળ લખાઈ ગએલી ર૭૯ મી કડી છે.) ચંદ્ર) જેવું છે તો હું સુંદર મુખવાળી ? તું શા માટે પાણિથી મોટું સાફ કરે છે ? ૨૮૯
જવાબમાં--મુખ ઉપર મેશ લાગી છે માટે તે સાફ કરું છું કે તમે મારા મુખ સાથે કલંક્તિ ચંદ્રને સરખાવી શકે નહીં અર્થાત મારૂ મુખ ચંદ્ર કરતાં સુંદર અને સ્વચ્છ છે તે તમને જણાવવા આ લાગેલી મેશ સાફ કરવા પાણીથી ધેઉં છું. १ बहुवासरे प्राप्तं, वल्लभं दृष्टा रंजिताबाला । कण्ठं विलगित्वा सुप्ता, नखलु रमितं किं कार्येन ॥२९॥
અર્થ:-વહાલાને ઘણે દિવસે આવેલો જોઇને બાળા આનંદીત થઈ અને ગળે વળગો ને સુતી પરંતુ સંભોગ ન કર્યો તેનું કારણ સું ? ૨૯૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org