________________
માધવાનલની કથા.
ચદપિ મ ] (માધવાચ):
2 હું તુજ પુછું હે સખિ, ઈન નર કિસિ અવસ્થા
પાણિ પીવઈ મૃગ ર્યું, જન (જ)ન વે () હથ. ૨૯૨ રાતે પરનારીસું, ચલણ કહ્યોથે સ0િ;
હું રૂની ઉણિ (હિઉ, કજલ લગઉ હથિ. જ(કામકંદલાઉવાચ) --૦૦૦
૨૨
गाथा २
मुत्ताहलं न चिणइ, तारापडिबिंवभोलिउ हंसो ।
दुजण जणेहिं घटो, न विसासइ सज्जणे सयणे॥२९४॥ ૧ અર્થ –હે સખિ? હું તને પુછુ છું કે આ પુરૂષ કેવિ અવસ્થાવા હશે કે જે હરણની માફક પાણી પીવે છે અને માણસ માણસ પ્રત્યે હાથ જોડે છે. ૨૯૨
જે પરસ્ત્રી ઉપર આસકત હતો અને જેને સાથે ચાલવા કહ્યું હતું, હું રડી એણે લુછી નાખ્યું, અને હાથે કાજળ લાગ્યું. ૨૯૭ २ मुक्ताफलं न चिनोति, ताराप्रतिबिंब भ्रमितः हंसः । दुर्जनजनैः धृष्टः, न विश्वसति सजने स्वजने ॥२९४॥
અર્થ –તારાના પ્રતિબિંબથી ભ્રમિત થએલો હંસ મોતી ચણતો નથી. અર્થાત પાણિમાં પડતાં તારાના પ્રતિબિંબથી ભુલથાપમાં પડેલો હંસ મોતીને તારાના પ્રતિબિંબ સમજીને ખાતો નથી. તેવી રીતે દુજન મનુષ્યના સહવાસમાં આવી વિપરીત વિચારો બાંધી નિર્લજ્જ
એ માણસ સારા માણસમાં અને સગાં માણસમાં વિશ્વાસ કરતું નથી.
નેટ–ઉપર આપેલી ૨૯૨ અને ૨૯૩ ની કડિઓનું રહસ્ય અને પ્રત્યુત્તર વિદ્વાને એ વિચારો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org