SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ અટ્ઠાધિ મો૦ ૭] . માધવાનલની કથા (કામક લાવાચ):-- કડિયામાંના ફુલેાની સુગંધ પવન લઈ ન જાય માટે સર્પ, કામદેવ પેાતાના હથિયાર રૂપ કુલ ન લઇ લેય માટે શંકર, સૂર્ય પોતાના કીરણાથી કુલ શેષાવી-સુકાવી ન નાખે માટે પવન પુત્ર હનુમાન, ( લૈકિકમાં એવી કથા પ્રચલિત છે કે જ્યારે હનુમાન જન્મ્યા ત્યારે સૂર્યને ખાઇ જવાના વિચારથી પકડવા માટે તૈયાર થયા હતા તેથી તેને સૂર્યને ડરાવવા માટે હનુમાન ચિતર્યા ] અને કુલમાંની કૈસરા ભમરા ન લઈ જાય માટે ચ'પક. (માધવઉવાચ): ૮૩ गाहा १ * बालापियेण भणियं तुज्झमुहं पुण्णचंदसारिच्छं । ता कीस मुद्धमुहि, जलेण पक्खालए वयणं ॥ २८९॥ Jain Education International નાટ: અત્રે આપેલા ૨૮૮ મા શ્લાકનુ' તદ્દન અધુરૂ અને અશુદ્ધ એક ચરણુ ક્ષેાકની બાજુમાં બતાવેલા નિશાનવાળી પ્રતિમાં આપેલ હતું તે શ્લાક શેાધ કરતાં સુભાષિત રત્નભાંડાગાર નામક સંગ્રહ ગ્રંથના પ્રકરણ ૪ થામાં પૃષ્ઠ ૧૯૯ મે ૮૪ મે લૈાક મળી આવ્યેા તેથી અત્રે એ ત્રુટી પૂર્ણ કરી છે. સુભાષિતમાં શ્લાકની શરૂઆતમાં આટલે પાઠ ભેદ છે:જાવિદ્ પાછા મળ વસતિ. આ શ્લાકનું રહસ્ય બતાવનાર પાછળ આવી ગએલ ગુજરાતિ પદ્મ જુએ! ૨૮૨ અને ૨૮૭ મુ. " १ बालायाः प्रियेन भणितं तवमुखं पूर्णचंन्द्र सदृशम् । तर्हि कस्मात् मुष्धमुखी !, जलेन प्रक्षालयसि वदनम् ॥ २८९ ॥ અ:-ખાલાના પતિએ કહ્યું કે તારૂ મુખ પૂર્ણચંદ (પૂનમના For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004841
Book TitleAnand Kavya Mahodadhi Part 7
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1926
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy