________________
દ કાવ્ય
૮૨ વાચક કુશલલાભ વિરચિત. (માધવાચ પ્રશ્ન) –
गाथा १ x बाला चंकमती पए पए, कीस कुणइ मुहभंगम् । ૨ (કામકંલેવાચ) ઉત્તર –
नूणं रमणपएसे, मेहलया छिज्जइ नहपंति ॥२८७॥ (માધવઉવાચ:–
LI શકુંવિતિ વચમ્ * काचित् कान्ता रमणवसतौ प्रेषयन्ती करण्ड,
सा तन्मूले समयमलिखळ्यालमस्यो परिष्टात् । गौरीनाथं पवनतनयं चम्पकं चास्यभावं, प्रच्छत्यार्यान्पति कथमिदं मल्लिनाथ: कवीन्द्रः ॥२८८॥ १ बाला संक्रमते पदे पदे, कस्मात् करोति मुखभङ्गम् ।
અથ–બાળા પગલે પગલે ચાલતાં મુખ (મોઢું) કેમ કેટાણું કરે છે ?
२ नूनं रमणप्रदेशे, मेखलया छिद्यते नखपंक्ति ॥२८७॥
અથ નીચે કરીને બાળાના પેઢામાં કદરાથી છેદ થાય છે, અર્થાત્ કંદોરો ઘસાય છે. તેથી અને રતિ ઉત્થાન સ્થાનમાં નખ પંકિતથી છેદ થયે છે માટે બાળા મેઢું કટાણું કરે છે. ૨૮૭
૩ અથ:–કઈ શ્રી પતિના વાસસ્થાનમાં પુષ્પકરંડ મેકલતાં તેણીએ ભયભીત થઈને એના ઢાંકણા ઉપર સર્પ, ગોરીને પતિ શંકર, પવન પુત્ર હનુમાન અને ચંપક ચીતર્યો, કવિઓમાં ઈદ મહિનાથ શાન્ત ચિત્તવાળા માણસને પુછે છે કે આનું રહસ્ય શું ? ૨૮૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org