SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૯ રે મહેદધિ - 9] માધવાનની કથા. (માધવઉવાચ):– ચઉપઇ.૧ પ્રીતમ પિત્રો મહેલ મઝારિ, પુહપ કરડ પડાવઈ નારિક ઉપરિ સંકર પગ રાજિ, ચંપક લિખ કહે કર્ણ કાજિ.૨૮૨ ૨ (કામકંદલાઉવાચ) –ઉત્તર. * મયણ બાણ ભય શંકર લિખઈ, પરિમલ જાઈ પવન અહિભખઈ; લિખી ચંપક ભમર ભએણ, એ ત્રહિ પ્રી લિખિયા તેણિ.૨૮૩ ૧ અથ:-પ્રીયતમ મહેલમાં સુતો છે અને સ્ત્રી પુષ્પનો કંડિગો મોકલે છે પરંતુ તેણે તેના ઉપર શંકર, શેષનાગ, અને ચંપકને છોડ શા માટે ચિતર્યો તે કહે ? ૨૮૨ ૨ અથ–મદનબાણ (કામદેવ) કુસુમાયુધ હોવાથી પિતાના હથિયાર ભૂત પુપ લઈ લેય તેટલા માટે તેના શત્રુ શંકરને ચિતર્યો, પુપમાંની સુગંધ પવન ન લઈ જાય તેટલા માટે પવનનો શત્રુ સર્ષ ચિતર્યો, કારણ કે તે પવન મુકુ-પવનને ખાનાર કહેવાય છે. જેથી પુલની સુગંધ ઓછી થાય નહીં, અને ભ્રમર પુષ્પમાંની કેસર ખાઈ ન જાય માટે ચંપકને છેડ ચિતર્યો કારણ કે લોકક્તિમાં “ચંપકના છોડ ઉપર ભમરો ન જાય” એમ કહેવાય છે. હે પ્યારા ! એ કારરણોથી તેણે એ ત્રણે કંડિયા ઉપર ચિતર્યા. ૨૮૩ (૧) * પુઢિઉ. + પુતિઓ | ઉઠા. (૨) I હિ. (૩) * + પુપ. * પુવ. I પુષ્ક. (૪) - ઉ. (૫) * હુ. 1 કહો. (૬) +કિણિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004841
Book TitleAnand Kavya Mahodadhi Part 7
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1926
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy