________________
વાચક કુશળલાભ વિરચિત. [આનંદ કાવ્ય.
૧ (માધવઉવાચ):- પ્રશ્ન - * સુંદરી રાણી વિરહ વ્યાકુલી, વિણ વજાવઈ મુંકઈ વલી;
લિખઈ ભુયંગમ સિંહ કેસરિ, તે કિણિ કારણ કહિ સુંદરિ. ૨૮૪ ૨ (કામાઉવાચ) - ઉત્તર:કવાઈ વીણ ગમણ નિસિ કારિ, નાદ રંગ થભિલું નિસિરાજ;
ઈ વહેતુ પન્નગ વાઈ, સિસિ વાહણ મૃગ નાસી જાઈ. ૨૮૫
૧ અથ:–રાત્રિમાં વિગથી અકળાએલી સુંદર વીણા વગાડે છે અને મૂકી દઈ સર્પ અને કેસરિસિંહ ચિતરે છે તે તું હે સુંદરિ! તેનું કારણ શું તે કહે ? ૨૮૪
૨ અર્થ:–વિગ દુઃખથી દુઃખિત થએલી સુંદરિ રાત્રિ વિતાવવા માટે વીણું વણાગેડે છે અને તેના આનંદદાયક સ્વરથી રાત્રિને રાજા ચંદ્ર) થંભાઈ ગયે આમ ઘણે વખત વીણા વગાયા પછી ત્રીએ ચંદ્ર સામું જોયું તો તેને જણાયું કે ઓહો! આતો મારી વીણાને સુંદર સ્વરમાં મુગ્ધ થઈને ચંદ્ર ઉભો રહ્યો છે તેથી રાત્રિ ખુટતી નથી એવું વિચારી તેણે સર્ષ અને કેસરિસંહ ચિતર્યો અર્થાત્ પવન વિના સ્વર દૂર સુધી જઈ શકતો નથી માટે વીણાના અવાજને લઈ જનાર પવનને નાશ કરવા સર્પ ચિતર્યો કે જેથી ચંદ્રમા વીણાને સ્વર સાંભળી શકે નહીં અને કેસરિસિંહ ચિતર્યો તે એવા હેતુથી કે ચંદ્રનું વાહન હરણ તેને દેખિ ભયભીત થઈ નાશી જાય તો ચંદ્રમાને તુરત અસ્ત થતાં દિવસ થાય. ૨૮૫.
(૧) ] ગયણ. ( ) 1 ગાજ (૩) 1 થજો. (૪) 1 પી. (૫) Jય. (૬) I શશિ. ૭) I ના. (૮) I ય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org