________________
મહેાધિ માં છ
1 (કામદેલાઉવાચ):--
મેં મખ્ખર વિષ્ણુ જગ સાધારૈ, મધ્ય અક્ષર વિણ સવિ સંહારઈ, અંતે અક્ષર વિષ્ણુ સઘલે મીઠા, એ અચળે નયણે દીઠા. ૨૦૦ (માધવે વાચ):-કાજલ, ( જલ+પાણી, કાલ+કાળ-વખત. કાજ કામ. કાય -કરવું કામ કરવુ.)
માધવાનલની કથા.
(કાગલ). આ કડીને! પાઠાંતર યેાજી અથ કરીએ તે નિયે પ્રમાણે થાયછે.
પહેલા અક્ષર વિના સને મીડુ લાગે છે. (ગલ=ગમ્યું) વચલા અક્ષર વિના મનને ખરાબ લાગે તેવુ છે. (કાલ=કાળ, મૃત્યુ). અને છેલ્રા અક્ષર વિના કાગડે! જાગુવે. (કાગ=કાગડા). કાઇ સ્ત્રી પોતાની સખિતે કહે છે કે-તે ન મેકલવાથી અથવા પત્ર ન લખિ મેકલવાથી નક્કી તે (પ્રેમપાત્ર માણસ) રીસાયે છે, (કાગલ), ૨૬૯
૧ અ: પહેલા અક્ષર વિના જગતને આધાર છે. વચલા અક્ષર વિના સર્વને નાશ કરનાર છે, અને છેલ્લા અક્ષર વિના સહે મિષ્ટ લાગે છે, એ આશ્ચય ઉપજાવનાર મે આંખમાં જોયું. અર્થાત્ પહેલા અક્ષર વિના જગતને આધાર જલ, જળ પાણી છે. કારણ કે તેનાથી પ્રાણિએ વિ શકે છે, પરન્તુ પાઠાંતર યાજતાં પહેલા અક્ષર વિના જગતને નાશ કરનાર છે તે જલ, જળ, પાણી છે કારણ કે અનહદ વરસાદ પડે તેા જગતને નાશ પણ થાય. અને વચલા અક્ષર વિના સત્રના સંહાર-નાશ કરનાર છે, કાલમૃત્યુ. તે જગતનેા નાશ કરે છે, તથા છેલ્લા અક્ષર વિના સઘળે પ્રીય લાગે છે તે કાજ-કામ. જે કામ કરે તા સર્વત્ર પ્રીય-વહાલા થઇ પડે. એ આશ્ચય કરાવનાર વસ્તુ મે' તેત્રામાં જોઇ. અર્થાત્ આંખમાં આંજેલી મેરા,-કાજલ. ૨૭૦
(૧) × સંહાર.. (૨) × મઝખર અંતખર. (૫) x સવલાં મીઠઉં, (૬) × ઇસા અસભમ.
Jain Education International
૭૧
(૩) × જગ. (૪) ×
For Private & Personal Use Only
www.jainelibrary.org