________________
७०
વાચક કુશળલાભ વિચત.
(કામકદલાઉવાચ):--
મા. ↑
+ गरुअम्मि निवुडुमाणा, किं जोडंति विवेगिणो ।
નેકર સોદવ જૂથ, મૈં રેફ વિાસિક ॥ ૨૬૮ । (માધવેાવાચ:--પાણી, પાઇ.
(કામક દલાઉવાચ⟩-
[આનંદ કાવ્ય.
ચાપાઇ,૧
પઢમક્ષર વિષ્ણુ સહું સાધાઇ, મઝક્ષર વિષ્ણુ સવિ સંહારઇ; અતાર વિષ્ણુ સહુ અમીઠા, એસા અચંભમ નયણે દીઠા. ૨૬૯
(માધવેાવાચ): -કાગલ. (ગલ-ગળું,નકાલ.-કાગ, કાગડા.)
सुरुके निमग्नाः, किम् योजयन्ति विवेकिनः । नुपुरं शोभते कुत्र, किम् क्रीयते पिपासितुः ॥२६८|| (૧) * ખર. (૨) * વિ કહિ મીઠઉં. () * મધ્ય. (૪) * મિનિહુ ખી૪ઉં, * તિ. (૫) * વાયસ જાઉ. (૬) * ન માલિક તે સિંહ રીસાણઉ.
અર્થ :-મોટાઇમાં ડુબતા અર્થાત્ મેટાઇ પામતા વિવેકી મા સા શું જોડે છે ? (સ. પાળી-હાથ. નમ્રતા સૂચક હાથ જોડવા તે) નૂપુર (ઝાંઝર) કયાં શોભે છે ? (પ્રા. પાપગે—પગમાં) અને તરસ્યાને શું કરાય ? ( પાણી પાઇ=પાણી પીવડાવાય). ૨૬૮
૧ અર્થા:-પહેલા અક્ષર વિના સધળા (શરીર) તેના આધાર છે, (ગલ-ગળુ). વચલા અક્ષર વિના સર્વને સહાર–નાશ કરનાર છે. (કાલકાળ+વખત) અને છેલ્લા અક્ષર વિના સને ખરાબ લાગનાર છે. (કાગ=કાગડા) એવા આશ્ચય-આનંદ ઉપજાવનાર મેં નજરે દીઠા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org