________________
મહેદધિ મો9]
માધવાનની કથા.
(કામકંદલાઉવાચ):--
પાઇ.૧ *પર્વત શિખરિ એકર જાઈ, પાટે ચીં બસઈ ભુંઈ ડાય;
અતિ ઉછક ચાલઈ કરિ વાઉં, એક પગ નવી આઘઉ થાઈ. રદ (માધવાચ):-કુંભારને ચાકડે. ચક. (કામકંદલાઉવાચ:--
દૂહા.૨
કુણ આધાર જીવીત તણે, કામ ધરણિ કણિ થાઈ; શ્રાવણ ધુરિ કણ ખુલ્લઈ, સ્ત્રી પરણી કિહાં જાઈ ર૬૭ (માધવાચ) –સાસ-રઈ-(રતિ પ્રીતિ કામદેવની સ્ત્રી જાઈનું
પુલ તેને સામો જવાબ “સાસરઈ જાઈ.” ૧ અર્થ:-પર્વતના શિખર ઉપર એક રથ જાય છે તે ચિસ પાડે છે અને ભય બેસી રહે છે. હાથથી ચલાવતાં વાયુ વેગે જલદીથી ચાલે છે પણ એક પગલુ આદ્ય જતો નથી. સ્પષ્ટતા માટે જુઓ ૨૬૨ મા નો અર્થ તેનું જ રહસ્ય આ ગુજરાતી ચોપાઈ છંદમાં અવતરેલું છે. ૨૬૬ * ૨ અર્થ-જીવિતવ્યને આધાર કેશુ? (સાસ) કામદેવની સ્ત્રી કોણ થાય ? (રઈ-રીતિ) શ્રાવણ મહિનાની શરૂઆતમાં કેણ પ્રફુલિત થાય ? (જાઈ–ને છેડ) અને સ્ત્રી પરણીને કયાં જાય ? આ છેલ્લા પ્રશ્નને જવાબ ઉપરનાં ત્રણે એકઠાં કરવાથી, સાસ+રઈજાઈ. તેનું સામટું સાસરઇ જાઈ. ' (૧) [ વહે. (૨) [ રહઈ. – I ઈ. (૩) + આધુ થાય. (૪) *ત
ઉ. + તણુ. I ત. – ણ. (૫) + કૂલિય. (૬) – કિહિં. .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org