________________
૬૮
વાચક કુશળલાભ વિરચિત, આિનંદ કાવ્ય.
(કામકંદલા –
. ૩૯ 2 अस्मद्गृहे देवनाग, चलन शक्ति विवर्जितः ।
वृक्षछाया न दिशति, तस्याहं कुल बालिका ॥२६४॥ (માધવાચાર–દેવદારનું કત્રિમ ઝાડ. (કામકંદલાઉવાચ):–
2 अस्मद्गहे पुत्रीयं जातं, शिरो तस्य न विद्यते ।
जीवन्तं मानवं गलति, तस्याहं कुल बालिका ॥२६५॥ (માધવાચઃ)–બાળકને પહેરવાનું ઝબલું.
* અર્થ:–અમારે ઘેર દેવ વૃક્ષ છે પરંતુ તે ક પવાની શક્તિ રહિત છે અર્થાત ડોલતું કે હાલતું નથી અને વૃક્ષની છાંયા દેખાતી નથી તેના કુલની હું સ્ત્રી છું અર્થાત્ અમારે ઘેર દેવદારનું વૃક્ષ છે પરન્તુ તે કંપતું નથી તેમ તેની છાંયા નથી એટલે બનાવી છે તેના કુળની હું છી છું અર્થાત હુંશીયાર સુથારની હું સ્ત્રી છું. ૨૬૪
x અર્થ:-અમારે ઘેર પુત્ર સંબંધી ઉત્પન્ન થયું, પરંતુ તેનું માથું નથી છતાં જીવતા માણસને ગળી જાય છે તેના કુળની હું ત્રી છું અર્થાત દરજણ છું. પુત્ર સંબંધી તે પુત્રને પહેરવાનું અને ગળા વ૨ા તથા જીવતા માણસને ગળી જનારૂ તે માથા ઉપરથી પહેરંતુ ઝબલુ કારણ કે તેમાં શરીર પેસિ જાય છે તેથી તેને ગળા જનાર જવું છે ? : ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org