________________
ચહેદધિ મ ] માધવાનલની કથા. (માધવાચ) – ગાથા *
कटुक्रवरेण विहिय, मंदिरमज्झम्मि अदरयणीए ।
बालालिहइ भुयंगं, कहि सुंदरि कवणकज्जेण ॥२५७॥ (કામાઉવાચ):--
સા બાલી પેમેગલી, ખિણ ખિણ રયણ વિહાઈ; તિર્ણ હરહાર પર, જે દીર્વે બુઝાઈ. ૨૫૮ * પાકાત જ વિહિત, મંદિર મધ્યે વર્ષો
बाला लिखति भुजङ्गं, कथय सुंदरि! किम् कार्येन ॥२५७॥
અર્થ:–હે સુંદરિ! લાકડાથી પણ કઠણ અર્થાત પત્થરથી કે ચુનાથી બાંધેલા મહેલમાં અડધિ રાતે તે સ્ત્રી સર્ષ ચિતરે છે તે શું કામ માટે તે કહે. ૨૫
+ અથ:–તે ત્રી પ્રેમાસક્ત હોવાથી અને રાત્રિ ક્ષણે ક્ષણે એછી થઈ પ્રાતઃકાળનો પ્રેમપાત્રના વિયોગનો સમય નજીક આવતે જાણી તેણે મહાદેવને હાર (સર્પ) ચિતર્યો કે જેથી દિવ એલાઈ જાય. અર્થાત દીવો પ્રકાશનું ભાન કરાવનાર હોવાથી તેના ઉપર ગુસ્સે થઈ અર્થાત પ્રકાશ ઉપર ગુસ્સે થઈ કે શું તું મને મારા પ્રેમ પાત્રને વિયોગ કરાવીશ? પણ તે પહેલાં જ હું તારો નાશ કરનાર લાવું તો પછી તું શું કરનાર છે, એવું વિચારી તેણીએ સર્ષ ચિતર્યો એટલે સર્ષ પવનને ભક્ષક છે અને પવન ન હોય તે દીવો નાશ પામી જઈ અંધકાર પ્રસારિ જાય એટલે જાણે કે પ્રકાશ થશે જ નહીં એમ ધારી તે પ્રેમાસક્તાએ સર્ષ ચિતર્યો. ૨૫૮
() I પ્રેમ આગલિ. (૨) { + ણિ. (૩) * + પઠાવી. * પરિઠિ૯. (૪) * દવલુ ઉહલા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org