SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ વાચક કુશલલાભ વિરચિત. આનંદ કાવ્ય. સેજ રમતાં કામિની, ખિણ મૂકી નવિ જાઈ; જાણે વિહસિ કેતકી, ભમે બેઠે આઈ. કામકંદલા ઈમ કહઈ, અજી આ છે બહુ રાતિ; ગાહુ ગૂઢા ગીત રસ, કહિ કાં નવલી વાત ૧૩ ગીત વિનોદ વિલાસ રસ, પંડિત દિહ લિખંતિ; કઈ નિદ્રા કઈ કલડ કરી, મૂરિખ દીહ ગમંતિ. ઋો+ I पतंग रंगवत्प्रीति, पामराणां च जायते । चोल मंजिष्ट वद्येषां, धन्यास्ते जगतितले ॥२५५।। વત: ૧ * गीतशास्त्र विनोदेन, कालो गच्छति धीमताम् । __व्यसनेन तु मूर्खाणां, निद्रया कलहेन च ॥२५६।। (૧) + + માનિની. (૨) + + મેંક. (૩) : ભમરૂ બઈઠ8. + ભમર બેઠ. (૪) * હજી અછઈ. – * સિ. (૫) ૪ ગમંતી. - * ૨. + અર્થ –પામર માણસોને પતંગીયા રંગ જેવી પ્રોતિ થાય છે, પરંતુ પૃથ્વીતલમાં ચલ મજીઠના રંગ જેવી પ્રીતિ જેઓને થાય છે તેઓને ધન્ય છે. ૨૫૫ ૧ અર્થ-બુદ્ધિમાન મનુષ્યોનો વખત ગીત અને શાસ્ત્રના આનંદમાં જાય છે અને મૂર્ખાઓનો તે વ્યસન ઉંઘ અને કલેશમાં જાય છે. ૨૫૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004841
Book TitleAnand Kavya Mahodadhi Part 7
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1926
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy