________________
મહેદી મો૭]
માધવાનલની કથા.
वल्लह दीवक पवणभय, अंजन सरण पइट्ट ।
करहीणउ धुणइ कमल, जाम पयोहर दिट्ट ॥ २३९ ॥ સ્થળ તે સ્ત્રીનાં સ્તન જેવાજ છે પરંતુ સ્ત્રી જ્યારે ચાલે છે ત્યારે તેના કંપતા સ્તનો મારા કુંભસ્થળની શોભાને ઢાંકી દે છે. કારણ કે મારા કુંભસ્થળ સ્ત્રીના સ્તનની માફક પ્રજતા નથી, એટલાજ માટે પિતાના કુંભસ્થાને સ્ત્રીઓના સ્તનની માફક ધ્રુજાવવા તે માથુ ધુણાવ્યા કરે છે. આને રહસ્યાર્થ એટલો જ છે કે હાથિના કુંભસ્થળની શેભા કરતાં સ્ત્રીનાં સ્તને અત્યંત સુંદર છે.)
વચ્છમ! વીપલા પવન , સન ફારા વિઝા | करहीनः धूनोति कमलं, यावत्पयोधरौ दृष्टौ ॥ २३९ ॥
+ હે વહાલા ! દીવાને પવનને ડર લાગવાથી મેશને શરણે ગયે, ત્યારે હાથ વગરના પવને આમ તેમ જોવા માંડયું, પણ જેટલામાં તેણે સ્તનો જેવાં કે તુરત કમળને પ્રજાવવા લાગે. ૨૩૯
+ સ્કુટ નોટ:-જ્યારે ઘરમાં દીવે કરવામાં આવે છે ત્યારે તેની મેશા ભિંતે ચાટે છે તેથી પવન દીવાને એલવી શકે છે પરંતુ મેશને નાશ કરી શકતા નથી તેથી પવન ગભરાઈને આમ તેમ કરવા લાગ્યો કે હવે હું દીવાના અસ્તિત્વનો શી રીતે નાશ કરું, પરંતુ જ્યારે તેણે સ્ત્રીનાં સ્તન દીઠાં અર્થાત ત્રીનાં સ્તન ઉપર રહેલી ડીટીઓની રકતતાછાદીત સ્પામતા જોઈ ત્યારે જાણ્યું કે દીવાનું અસ્તિત્વ મા રાથી નષ્ટ થવાનું નથી તેથી પિતાની શક્તિને મોભે સાચવવા અને દીવાને નાશ કરવામાં પોતાની થએલી નિષ્ફળતાને ઢાંકી દેવા સરો વરમાં રહેલા કમળને ધ્રુજાવવા લાગે; આ સઘળા કથનને સારાંશ એટલેજ છે કે સ્ત્રીનાં સ્તને ઉપરની પેટીઓની રક્તતાચ્છાદિત સ્પામતા દીવાની શોભાને હરિ લેનાર છે–અર્થાત અત્યંત સુંદર દેખાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org