________________
૫૮
વાચક કુશલલાભ વિરચિત
[આનંદ કાવ્ય.
गाहा * इक्खुण केलि फलियं, चंदण कुसुमाण होइ फलरिद्धि । सज्जण जण संसग्गो, पुण्णेण विना न लप्भंति ॥२३६॥ सामा कुरंग नयणी, विसरस भरियाई तुज्झ नयणाई । I परपुच चित्त हरणी, निल्लज्जा कज्जलं कुणइ ॥ २३७ ॥ तरुणीपुणो विगहिआ परिचत्त अबुतरेण य पविट्रो कारण कवण अयाणो, दिअओ धुबइ सीसं ॥ २३८॥
(१) * हिवमारण - x पुरिसाणं. • इक्षुणां कदलि फलितं, चन्दन कुतुमानां भवति फल ऋद्धिः।
सजन जन संयोगः, पुण्येन विना न लभ्यते ॥२२६॥ श्यामा कुरङ्ग नयनी, विषरस भरितानि तव नयनानि । परपुत्र चित्त हरणी, निर्लजा कजलं करोति ॥२२७॥
અર્થ –શેરડી કેળની માફક ફલિત થાય, ચંદન વૃક્ષના ફુલને વલની શોભા થાય; પરન્તુ પુન્ય વિના સજજન માણસનો સંગ ન भणी श. २२६
હે હરિણ સમાન નેત્રોવાળી સ્ત્રી ? તારાં નેત્ર વિષરસથી ભરેલાં છે તે હે પારકા પુત્રોનાં ચિત્તને હરનારી નિર્લજ્જ ! તું મેશ બ્રા માટે કરે છે–આજે છે ? ૨૨૭
* અથ-કામગ માટે પ્રાર્થના કરાએલી સ્ત્રીએ ત્યાગ કરેલ અને વળી ગ્રહણ કરેલી કાંચળીની અંદરથી પેઠેલાને જોઈને હું મૂખ! હાથી માથું ધુણાવે છે તેનું કારણ શું? ૨૩૮
(પ્રત્યુત્તર-હાથીએ સ્ત્રીનાં સ્તને જોઈને વિચાર્યું કે મારા કુંભ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org