SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ મહોદધિ મો. 9 માધવાનલની કથા. ઉચ સપતિ ભૂમિ આવાસ, મહેક સખર ધપ મુખવાસ એવા ચંદણ અગર કપૂર, રતન તેજ ઝલકઈ કરિ સૂરિ. ૨૩૧ ચઢોવા ઉપર અતિ ચંગ, પકૂલ સુખ સેજે સુરંગ; માધવ દેખી મને ગહગહઈ, પુલ પગર મૃગમદ મહમહઈ. ર૦ર સુરભિ તેલ ચંપક તનુ ભરઈ, સઈ હથિ અંગ માજણુઉ કરઈ; નીરમલ જલ અગે હલ નીર, દીપઈ માધવ તણે સરીર. ૩૩ ચંદન તણે વિલેપન કરી, માધવ એ આણંદ . પ્રાણનાથ મિલિયન એકાંત, પૂછે પૂરવલો વિરતંત. ૨૩૪ માધવ સુણે વાત મુજ તણી, ઇ કેપ કીચો મુજ ભણી; એ સરાપ ઇહાં અવતરી, તુજ મિલીય દુખ ગયા વિસરી. ર૩૫ - (૧) * ઉચઉ સપત. + ઉચુ. I . (૨) * બહકઈ અગર. (૩) x શુભ. (૪) * યુઆ. (૫) * કુસુમ, (૬) * જિમ, x સિસિ. (૭) * ચંદુઆ. | ચંદ્રોદય બાંધ્યા અતિ ચંગ, – * જિ. – I નિ (૮) I ગહગઈ. (૯) * અંગિઈ માણ. (૧૦) * અંઘોલઈ, 1 સ્નાન કરાવઈ નિરમલ નીર. (૧૧) * તણÉ + તણું. (૧૨) + બઢઉ. + બેઠે. (૧૩) [ કરે. (૧૪) • મિલિઉ. એકતિ. * એકત. (૧૫) * પૂછ6 પૂરવિલુ વરતંત. (૧૬) * સુણ + સુણ. (૧૭) * ઇદ્ધિ કપિ કીય. (૧૮) * ઉ. (૧૯) * મિલઈ આ દુખ. મિલીઉ. 1 મિલીમાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004841
Book TitleAnand Kavya Mahodadhi Part 7
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1926
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy