________________
વાચક કુશલલાભ વિરચિત [આનંદ કાવ્ય.
ચોપાઈ સુખ સેજઈ માધવ સંચરઈ, ચુંબન દે આલિંગન કરઈ; પ્રેમ દિખાલિ કંત મન હરઈ, કામકંદલા ઈમ ઉચરઈ ૨૪૦
૯
ટ ચઢિ ચઢિ નાહનિ સંગે ચઢિ, ભુજ દેહિ પસાર; અખ્ત ચંપા કિમ તુટ્ટહી, તુહ ભમરાં કે ભાર. ૨૪૧
ચોપાઈ આજ લગઈ પર પુરૂષ પ્રધાન, બંધવ જાણી લાગે અંગિ; તુજ મિલિયઈહિવમન મથહુઈ, ખિણ એકતુજ વિણરહસું નહીં.૨૪ર પ્રેમ પ્રકાસઈ મડઈ અંગિ, કસણા ભાંજઈ જાણિ ભુયંગ; આલસ અંગિ જેભાઈ કરઈ, વિરહ વિધા જલ લેશન ભરઈ.૨૪૩ મયણું બાણ વેધઈ સા બાલ, ઘાલઈ કંઠિ બાંહે સુકમાલ; કરચું અંચઈ કુસુમ માલ, કામ એમ જ તતકાલ. ૨૪૪
દૂહા. જિમ મધુ કર નઈ કમલણી, ગંગા સાગર વેલિ; તેણઈ વિધ માધવ રમાઈ, કામ કતૂહલ કેલિ. ૨૪૫
(૧) * જિ. (૨) * દેઈ. (૩) * ડિ. (૪) * લુઅંગ. (૫) * તઈ મિલીઈ હું મન મથિ ગ્રહી, – *ણિ, (૬) * ન સકું રહી. – જે ગ. (૭) + ભં. (૮) * વૃથા (વ્યથા). (૯) * નયણ – છે. (૧૦) * સિવું. (૧૧) * ઈમ જાગઈ. (૧૨) * લિ. (૧૦) • તેણિ. I તિણિ (૧૪) x કરઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org