SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ મહોદધિ મો માધવાનલની થા. ૪૭ કેસરિસિંહ જિસી કટિલંક, રતન જડિત કટિમેપલ વંક; જંઘ જીગલ કરિ કદલી થંભ, અભિનવ રૂપઈ રમણી રંભ. ૧૯ અંગઈ ચંદન કેસર ઘેલિ, અધર દશન રંગિત તબેલ; જનનું આંજી આંખી, જાણે વિકસિ કમલ પાંખડી. ૧૯૪ સજ્યા તિણઈ સોલ શૃંગાર, નૈટક અવસર હરખ અપાર; તઉ નિરખઈ માધવ વલિ વલી, લાગે પ્રેમ વિરહ વ્યાકુલી. ૧૯૫ બઈઠ માધવ રાજા પાસ, નાટક જેવઈ મન ઉલ્લાસ; ઈસઈ ઈક ભમરો આવીએ, ચંદણ પરિમલ કપાવી. ૧૯૬ કુચ વિચ ભમ આ જિસઈ, માધવ મનમહ ચીંતઈ ઈસું; ઈ લેક હું ભમર કી, અપછર બિઠું કુચ વિચિર . ૧૯૭ વ ) (૧) ૪ શ્રોણિ તટિ મેપલ ખલકત. (૨) * જુઅલ૪ યુગલ ફલ + જવું અલંકરિ (૩) + * I પિં. (૪) * + I દસણું. (૫) + + અંજન સિઉં અંજિત આંખડી. (૬) x ખુ. (૭) + * તેણિ સલહ સિણગાર. (૮) + + ટિ. (૯) + + રિ. (૧૦) * + તે માધવ નિરખઈ. (૧૧) * લાગઉ. + લાગુ. I લાગઉ ચિત્તિ. (૧૨) * વિરહ પ્રેમ. (૧૩) * બઈઠ8. – * ટિ. સિ. (૧૪) * + ઇસિઈ એક ભમરૂ આવિઉ. (૧૫) * ઝંપાવિઉ. + કંપાવિયું. (૧૬) * માંહિ ચિંતઈ તિસિઈ. (૧૭) * કિ હું ભમા કીઉ. (૧૨) + + રિ. (૧૯) * + યું. ઉં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004841
Book TitleAnand Kavya Mahodadhi Part 7
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1926
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy