________________
વાચક કુશળલાભ વિરચિત.
[આનંદ કાવ્ય,
તે વાત ચિંતઈ વેલિ વલી, અપછી કિહ પ્રેમે પૂતલી; જતી સ્મરણ જાણુઈ કલા; તે અપછર કામક દલા. ૧૯૮ કામકંડલા ભમરે છે, વાર વાર ચતવાઈ વિસિપિ ભમરા કચ વિચિ મુજ સંભઈ, કદિ રાખે ઈમ ચિતા કર. ૧૯ બિતું કુચ વિચિ ભમરે આવા પૂરવ એમ જણાવી જતી સ્મરણ લઈ વૃત, હું અપછર માધવ મુજ કત. ૨૦૦ પહિલઈ ભવ હું અપછર હુંતી, માધવ સાથિ સુખ વિલસતી; માહે માહે નિરખઈ જેમ, તિમ તિમ બિહુ જણ બધે પ્રેમ ૨૦૧
__गाथा * पूव्वभवसिणेहरस, लोयण जाणवइ । अप्पियश्टुिइमुउलीयइ, पिउदिष्टुइविहसति ।। २०२ ॥ (૧) 1 વારવાર. (૨) I મુજ પ્રેમ આધાર, (૩) * + સમરણિ. I સમરણ (૪) I અપછએ. (૫) * + ભમરૂ દેખિ. (૬) * વિશેષિ. ૪ સુવિશેષ. (૭) * રૂ. (૮) * + રાખિઉ ઇમ. (૯) * + રૂ આવી. (૧૦) * + તિણિજાણાવી. Vણપર જાણિયો. (૧૧) * + સમરણિ. (૧૨) I * + વિરતંત. (૧૩) * + વિ. – *હિ. (૧૪) *વાધઈ. (૧૫) I દૂહા, પૂરવ ભવ સનેહરસ, લેસન જણાવંત; અમ્પિયદોઢે મોલિયે, પ્રીય દીઠ વિસંત, (૧૬)*+ લોચન જાણુવતિ. (૧૭) * દિઠઈ મુફલી. * पूर्वभव स्नेहरस, नेत्रे ज्ञापयतः ।
अप्रियदृष्टे मुकुलयाति, प्रियदृष्टे विकसति ॥२०२॥ અર્થ:–પૂર્વ ભવનો હરસ નેત્રો જણાવે છે કારણ કે જ્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org