SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ T . ૧ ૬ ૧૭ ૧૮ ૧૯ વાચક કુશળલાભ વિરચિત, [આનંદ કાવ્ય. ચઉપઈ. કામકંદલા નાટક કરઈ, માધવ મનિ અપછર સંભાઈ: આપ પાસિ બસ ભૂપ, નિરખઈ કામક દલા સરૂપ. ૧૮૭ ચંપક વચણ સકમલ અંગિ, મસ્તક વેણ જાણિ ભુયંગ; અધર રંગ પરવાલા વેલિ, ગયવર હંસ હરાવઈ વેગ. ૧૮૮ નાક જિયે દીવાની સીખા, બાહે રતન જડિત બહરખા સીસે કૂલ સેવન રાખડી, કંચણ મયિ ધડ તને જી; ૧૮૯ ગલિ એકાવલ નવસર હાર, કંકણ નેઉર રણ ઝણકાર મુખ જાણે પૂનમને ચંદ, અધર વર્ચન અમૃત મય ચંદ. ૧૯૦ પિન પયોધર કઠિનતંગ, લચન જણે ત્રેસે કરંગ; ભાલે તિલક સિર વેણીદંડ, ભમત વક મનમથ કેદંડ. ૧૯૧ કેમલ સરલ તરલ આંગુલી, દંત જિસ્ય દાડિમની કુલ ખલકઈ ચેડ સેવન તણી, છિઈ ઘંટા સુહામણી. ૧ - (૧) + + ટિ. (૨) 1 માધવને (૩) 1 સાથિ. (૪) * રિલ. I બેસાડ. (૫) + + રૂ૫. (૬) * +વણ. (૭) I સુકો. – * + 1 ગ. (૮) * + કિ (૯) * + લી. (૧૦) + + ગેલિ. (૧૧) * જેસિ + જિસિ. (૧૨) * + I હિ. (૧૩) * + સિ. (૧૮) * + ડિ. (૧૫) * + લિ. (૧૬) 2 I કંચણ (૧૭) * નું. (૧૮) * કમલ. (૧૯) બિંબ દિસે અરવિંદ, (૨૦) + + I કઠિન ઉત્તગ. (૨૧) I ચકિત. (૨૨) * + લિ. (૨૩) * + રિ. (૨૪) * x ૨ (૨૫, ૪ તરલ સરલ અંગુલી.(૨૬)I સિ. (૨૭) * ક. (૨૮) *+I ડિ. ૨૯) *+.. DS २४ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004841
Book TitleAnand Kavya Mahodadhi Part 7
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1926
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy